SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૩] ચેલણાઃ અરે દેખો દેખો ! મુનિરાજ તો એમ ને એમ ધ્યાનમાં જ બિરાજી રહ્યા છે. - -- ' - ' Wed , અભયઃ જય હો.. યશોધર મુનિરાજનો જય હો. ચેલણાઃ કુમાર! ચાલો, સર્પને ઝટ ઝટ દૂર કરીએ.. [ શ્રેણીક હાથ જોડીને ઊભા ઊભા જાએ છે; અભય હળવેથી સર્પ ને દૂર કરે છે.] અભયઃ અહીં મુનિરાજ ! ધન્ય આપની વીતરાગતા ! ચેલણાઃ પુત્ર! ચાલો, હવે મુનિરાજના શરીરને સાફ કરો. [ પીંછીથી અને કપડાંથી સાફ કરે છે. પછી વંદન કરીને બેસે છે; શ્રેણીક એકબાજુ સ્તબ્ધ ઊભા છે. ] Please inform us of any errors on [email protected]
SR No.008262
Book TitleMaharani chelna
Original Sutra AuthorN/A
AuthorHiralal Jain
PublisherMahavir Nirman Mahotsava Prakashan
Publication Year1995
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size421 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy