Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 12
________________ લવ યુ ડોટર You know very well, હું તને જે કહીશ, એ સાચું જ કહીશ. તારા સારા માટે જ કહીશ. મારી વાત માનીશ ને ? Well, પહેલી વાત છે ડાયટની. એના ચાર પાસા છે. (1) Why to eat ? (2) When to eat ? (3) What to eat ? (4) How to eat ? Why ? To maintain our body & it's activities. My dear, જો Why' clear છે, તો આગળ બધું clear છે. જો Why’માં ગરબડ છે, તો આગળ બધી ગરબડ છે. જ્યાં Dietનો Main purpose TASTE બની જાય છે. ત્યાં 'Why? ચૂંથાઈ જાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે – इष्टमूलानि शोकानि - શોકનું મૂળ છે પસંદ - Choice રમૂનાન થાય: - રોગનું મૂળ છે રસ - Taste તમમૂનાન પાપન - પાપોનું મૂળ છે લોભ - Greed ત્રી ત્યવસ્વી સુથ્વી મા આ ત્રણને છોડી દે અને સુખી થઈ જા. છગન એક વાર માંદો પડ્યો. ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે ચેક-અપ કર્યું. દવા લખી આપી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 382