Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 6
________________ પ્રાસ્તાવિક ઘણાં વર્ષો પૂર્વે આ નવલકથા વાંચી હતી, ત્યારે તેનું અને ખાપણું સ્મૃતિમાં બરાબર એંટી ગયું હતું. પરંતુ એક સદ્ભાવી મિત્રે આગ્રહપૂર્વક ભલામણું ન કરી હેત, તો હાલ તુરત હું તેનું કામ કદાચ હાથ ઉપર ન લેત. છાપેલાં કુલ છ પાનથી વધુ પાન જેટલા કદના પુસ્તકને હાથે લખેલાં 338 પાન જેટલું ટૂંકાવ્યું, ત્યારે મને જ પ્રશ્ન થયો. હતું કે, મેં વધારે પડતી કાપકૂપ તે નથી કરી ? પરંતુ વાર્તારસ માટે જ આ પુસ્તક વાંચનારને તે આટલાં પાનમાંથીય હજુ કેટલોક ભાગ ઓછો થયે હેત તે સારું, એમ કદાચ લાગશે, કારણ કે, આ પુસ્તકને વાર્તાતંતુ ખાસ લાંબે ન કહેવાય એવો છે. પરંતુ એટલા સૂક્ષમ તંતુ ઉપર જે રસ-ભાર લૂગોએ લાદ્યો છે, તેને ઝીલી શકે તેવો સબળ તે છે જ. આ લેખકે આ વાર્તા લખવાનું પ્રયોજન તેમની ટૂંક પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવ્યું છે: “ઈંગ્લેંડની સામંતશાહી પણ તેની દરેક વસ્તુની જેમ મહાન છે. ત્યાંની સામંતશાહી કરતાં વધુ નોંધપાત્ર, વધુ ભયંકર, તથા વધુ ઊંડા મૂળવાળી સામંતશાહી. બીજે ક્યાંય ન મળી આવે. . . . ગમે તેમ પણ, ઉમરાવશાહી કહેવાતી વસ્તુને ‘અભ્યાસ ઇગ્લેંડમાં જ કરવો જોઈએ,– જેમ રાજાશાહી નામે ઓળખાતી વસ્તુને અભ્યાસ ક્રાંસમાં કરવો જોઈએ. “આ પુસ્તકનું ખરું નામ “મરાવરાહી' રાખવું જોઈતું હતું. એની પછી આવનાર પુસ્તકનું નામ “ગાશાહી " હેય. અનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 328