Book Title: Laughing Men Author(s): Gopaldas Jivabhai Patel Publisher: View full book textPage 7
________________ જે એ પુસ્તકે પૂરાં કરવાનું આ લેખકને માટે સરજાયું હશે, તો છેવટે આવશે “નાઈન્ટી-શ્રી” (એટલે કે “વાહી ')." છે એટલે માનવ ઇતિહાસનાં ત્રણ મુખ્ય અભ્યાસબિંદુ–સામંત શાહી, રાજાશાહી અને લોકશાહી– તેમને લગતાં ત્રણ પુસ્તક લખવાને લેખકને વિચાર હતો. તેમાંનું પહેલું તે આ, અને છેલ્લું તે આ સંસ્થાએ પ્રગટ કરેલું “ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ?' (નાઈન્ટી શ્રી'). વચ્ચેનું રાજાશાહીને લગતું પુસ્તક લખાયું હતું કે નહિ, તથા તે કર્યું, તે માં નથી. આ પુસ્તકની વાર્તાશેલી કંઈક ભારે તથા અનાખી છે. લેખકને વાર્તા કહેતાં કહેતાં બીજી આનુષગિક વસ્તુઓ કહેતા જવાને વિશેષ રસ છે–એ કહેવા માટે જ તો એમણે આ નવલકથા આરંભી છે. એ મૂળ વક્તવ્ય પણ પૂરતું સ્થાન પામે એ રીતે આખી વાર્તાને ગુજરાતી વાચક માટે બને તેટલી સુવાચ્ય કરવા પ્રયત્ન મેં કર્યો છે. એમાં કેટલી સફળતા મળી છે, તે તે મૂળ પુસ્તક અને આ સંક્ષેપ એ બંનેથી પરિચિત વાચક કહી શકે. વસુંધરાનાં વહાલાં દવલાં” એ નામે સ્વ. શ્રી. ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકના વસ્તુને આધારે કરેલું રૂપાંતર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. પણ તેને અને મૂળ વાર્તાને વિશેષ કે બીજી કોઈ જાતની સગાઈ નથી, અને તેથી જ તેમણે એ બાબતને ઉલ્લેખ પણ પુસ્તકની શરૂઆતમાં નહિ, પણ પુસ્તકને અંતે કર્યો છે, એટલું નોંધી આગળ ચાલીએ. * વિકટર છૂગે પિતે આ વાર્તાવસ્તુને સ્થળ-કાળથી બહુ દૂર ન ગણાય. એટલે તેમને માટે આ વિષય આપણું પેઠે કેવળ કાલ્પનિક કે દૂરને નથી. છતાં કુશળ લેખક જ્યારે માનવ-કથા લખે છે, ત્યારેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 328