Book Title: Laghu jain siddhant Author(s): Gopaldas Baraiya Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૫) શ્રી નમસ્કાર મંત્રઃ (૧) ણમો અરહંતાણું (૨) ણમો સિદ્ધાણ (૩) ણમો આઇરિયાણું (૪) ણમો ઉવન્ઝાયાણં (૫) ણમો લોએ સવ્વસાહૂણં. અર્થ - (૧) શ્રી અહંતને નમસ્કાર હો. (૨) શ્રી સિદ્ધને નમસ્કાર હો. (૩) આચાર્યને નમસ્કાર હો. (૪) ઉપાધ્યાયને નમસ્કાર હો. (૫) લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. આ નમસ્કારમંત્ર મહા મંગલસ્વરૂપ છે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ (૧) શ્રી અહંતનું સ્વરૂપઃ ઘનઘાતિ કર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે; કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અત છે. (નિયમસાર ગાથા ૭૧.) Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 132