SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism) (૫) શ્રી નમસ્કાર મંત્રઃ (૧) ણમો અરહંતાણું (૨) ણમો સિદ્ધાણ (૩) ણમો આઇરિયાણું (૪) ણમો ઉવન્ઝાયાણં (૫) ણમો લોએ સવ્વસાહૂણં. અર્થ - (૧) શ્રી અહંતને નમસ્કાર હો. (૨) શ્રી સિદ્ધને નમસ્કાર હો. (૩) આચાર્યને નમસ્કાર હો. (૪) ઉપાધ્યાયને નમસ્કાર હો. (૫) લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. આ નમસ્કારમંત્ર મહા મંગલસ્વરૂપ છે. પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ (૧) શ્રી અહંતનું સ્વરૂપઃ ઘનઘાતિ કર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે; કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અત છે. (નિયમસાર ગાથા ૭૧.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008261
Book TitleLaghu jain siddhant
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size400 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy