Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫. તતલિપુત્રરાસ કાલ કરી વલિ ચૌગઈ લઉ, સલિઉ રાજવરગ તિહાં મિલિઉ, ઘાલી વાત સહુ વલિ ઘાટિ, તે બેટઉ બઈનારિઉ પાટિ. ૧૮૮ આગઈ રાતણ બહુમાન, વલિ વાધિઉં મહિતાનું વાન, દીઘઉ રાજધુરંધર ધણી. ગરવિ ચડિલે તે ગિરૂડી ભણી. ૧૮૯ બાપ તણઈ થાનકિ લેખવઈ પદમા ચલ ઘણી સાચવઈ, અઉડઉ રાયતણઉ તે નામ, કરઈ કરાવઈ મહિતુ કામ. ૧૯૦ દૂહા !! માયા મેહ નદી વહઈ તિહાં શત્રુ તડે પરધાન રંગ રમાઈ સુખ ભોગવઈ, ધરમ તણવું નહીં ધ્યાન. ૧૯૧ વાચા બેલ કરિઉ હતું, દીક્ષાનઈ મંડાણિ, બોલ ગયા તે વીસરી, પ્રીણિક અવર વખાણિ. ૧૯૨ મહિત રાજ તણુઉ ધણી, મહિતઉ કરઈ તે હેઈ, જસ તેહનઉ જણ વિસ્તરિઉ, મહિતુ જિમ લિ ન કોઈ. ૧૯૩ ભાટ ભરેડિ મેટી મચડિG, એટલે અકલ અબીહા, લીલાપતિ લીલા કર, જિમ પંચાયણ સહિ. ૧૯૪ ન લહઈ ઊગિલે આથમિલ, ઊડઈ નહીં જિમ નીંદ્ર, જો જાગવસ્થઈ હવઈ, જિમ અંધારિ ચંદ્ર. ૧૯૫ પુણ્યવતી તવ પિટલા, દેવ તણઈ અવતાર, આવી પ્રીય પ્રતિબંધિવા, તેલિનયરિ મઝારિ. ૧૯૬ બૂઝાવિલ બૂઝઈ નહી, સાંન લઈ નહીં જાય, હાથીવસિ આઈ નહી, હોયઈ વિમાસઈ તા. ૧૭ તઢિઈ ઘત વિઘરઈ. તાવ િતાતઉં હોઈ પીત્યા વિણ જિમ સેલડી, રસ નાઈ નર જોઈ. ૧૯૮ ડાલ નમાવી જિમ નમ ભય વિષ્ણુ ન હુઈ નમ, જીવન ચેતાઈ તાં લગઈ જાં ન વિગઈ કમ્મ. ૧૯૯ અમૃતવયણ મુખ બેલતાં, વલિ કરતાં ગુણ હેજ, ઈણિ પરિ કે માંઈ નહીં, હિવંઇ દેખાડિG તેજ. ૨૦૦ હિવડાં ધન વન તણઉં, ઊતારઉ મદ તેહ, પાપીનઈ હિવ પ્રીજવવું, આણી ધરમ સને. ૨૦૧ દેવ તણી માયા કરી, કરિઉ અપૂઠઉ થેક, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170