Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ સહજસુંદરની રાસકૃતિઓ સક્તી બલે વેરી ન રë સકતી વીના ન હુઈ ધમ્મ. કર્મો પણ એક ન હોઈ સતી રમેં ત્રિહું ભુવણે સકતી શેવ નીત સોઈ નવ નવ રૂપ રંગે રમેં નામ એક માતા સતી કવી કહે સહજસુંદર શદા સોઈ પૂજે નીત્ય સરસ્વતી. •• | ઇતિ શ્રી સરસ્વતી માતાને છંદ સંપૂરણ છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170