Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal

View full book text
Previous | Next

Page 157
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ કવિ સહજ સુંદરની રાસતિએ વેશ હરિચંનું જિમ ધરઈ નાટકી, ધરમસિહં રૂસણું પાપસિઉં પાયકી, લોક લવા ભણી છદમ છલસિહં રમવું, ધમિક સેતુ સહુ કુંક સાથિંગમિઉ. વચન જિન રસ લહી ધરમ એટલે કરિઉં, શ્રાવકઈ કુલિ વસી પિંડ પાપિ ભરિઉં, વલીય વ્રત ઉચ્ચરી કરુંય થલ લીપણું, જનમ આલિંગયુ ચરિત્ર કતાં ભણું. રતનરેડ જિ લહી લહી મઈ ગણ્યા કાકરા, હું જિ અપરાધીઉ સ્વામિ સુણિ ઠાકરા, અમીય મઈ લોયણે જોઈ હિવ સામ હું, મન તણી વાતડી જેમ તુઝનિ કહું. ઘણું ય જાણિઉં હતું નયણ નયણે ભલું, સજન ગુણગઠડી અમીયરસ સાંભલું, વલીય જાણિઉં હતૂ સ્વામિ સંતેષસ્થઈ, આપણું ભેલૂયા ભગતનિ પિષસ્થઈ. પુણ્યપાપ તિ પખંઇ કિમ લહું ભેટડી, રાતિનિ અલવુ તુહ જેઉં વાટડી, પણિ પરિ નવનવા દિઉં રે ઉલંભડા, સારસંભાલ કરિ સ્વામિ જગથી વડા. અહો ભરતિ વસું તુહે પરદેસડઈ, હિવઈ ઉલગ કરુ સ્વામિ સંદેસડઈ, કુમતિમને વાયરા વિવધપરિ વાગ્યા, જ્ઞાન આધાર દિઉ સુમતિ મતિ રાજીવા. કરમ વિચિ આઠ ના પુહિરગિરિ ગહગઈ, પાપ આશ્રવ મલી નદી ય નાલાં વહઈ મોહ માયા તણી વેડી વનપાલડી, કહુનિ પ્રભુ કિમ મલ્લું કમ્મગતિ આવડી. તુમહ મલવા ભણઈ છઉં ય ઊતાવવું, પણિ સુત્ત વાલહ કિમ કરું વેગલું, ••૧૨. •-૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170