Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાલીભદ્રજીની સજઝાય પ્રથમ ગોવાલીયા તણે ભજી, મુનિવર દીધે દાન, નયરી રાજગ્રહી અવતર્યોજી, રૂપે મયણ સમાન સોભાગી. આ સાલીભદ્ર ભેગી રે હોય. બત્રીસ લક્ષણ ગુણે નલોજી, પગી બત્રીશ નાર, માણસને ભવે દેવતા છે, સુખ વિલસે સંસાર સાનાગી. સે. સા ગભદ્રા શેઠ તીહાં પુરઠે, નવ નવ વીધ સંભોગ કરસુ, ભરા વારણ જ કરે નિત નવા લોક. સે. સા. એક દિન સેણિક રાજીયેજી જેવા આ રે રૂપ, દેખી અંગ શકે છે મન હરખ્યો અતિ ભુપ. સે. સા. વીર જીણું સમેતર્યા છે વાંદણ જાય કુવાર દેશના સુણી મન હરખે છે, ધીગ ધીગ એ સંસાર. સે. સા. વીર તણી વાણી સુણીજી, વંઠે મેહ અકાલ, એક એકી દીન પરીહરી છે, જીમ જળ છાંડે પાળ. સે. સા. માતા દેખી હલવો છે, માછલડી વિણ વાર, વહુઅર સઘલી પાએ પડે, મત છડે સાહસ ધીર. સે. સા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170