Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
અનતકાળમાં મહાત્માએ એ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યુ છે, અર્થાત્ ધ્યાન માટે દેશકાળ અવસ્થાનાં બંધન હાઈ શકતાં નથી.
અને શ્લાક ૬૬૭માં જણાવે છે.
सम्प्लुतोदकमिवान्धुजलानां सर्वतः सकलकर्म फलानाम् । सिद्धरस्ति खलु यत्र तदुच्चै, ध्यानमेव भवनाशि भजध्वम् ॥
સઘળી ક્રિયાઓની સિદ્ધિ (સફળતા) અંતરમાં ધ્યાનને પ્રવાહ વહેતા રહે તા જ છે.
કૂવાના પાણીની પ્રાપ્તિ ધરતીમાં વહી જતાં ઊછળતાં ઝરણાં ન હોય તા કૂવા મેડાવહેલે પણ સુકાઈ જાય.
ધ્યાન ન હાય તા ક્રિયા શુષ્ક થઈ જાય માટે જ શિવસુખનું કારણું ધ્યાન ખની રહે છે.
ધ્યાન વીશક્તિના પ્રગટીકરણ માટે હોય છે. મનવીય વિશેષે કેળવવાનુ છે. મનનું વીર્યાં સ્વાધીન છે, જેને અંદરમાંથી પ્રગટાવવાનું હેાય છે, ઉત્પન્ન કરવાનું હેાય છે, જેનાથી અસાધારણુ કારણ તેજસ્વી બને છે. ધાતિકના જો નાશ થતા હાય તા તે વીર્યંચારવીની શક્તિ ઉત્કૃષ્ટ થવાથી–વીયેર્યાંલ્લાસ આવ્યેથી થાય છે.
કાળના ખેરાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અના છે, એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પરંતુ બહુ કરીએ તેના કરતાં ખરેખર કરીએ તે કાળનેા કાળિયા થઈ જાય.
કાળના કાળિયા કરવા હાય તા અકાળ એવા પરમાત્માના ખેાળામાં એવુ જોઈએ. અકાળના ખેાળામાં બેસવું એટલે ઉ સગ્ગ ધ્યાનમાં સ્થિર થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org