Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 46
________________ ( ૨૯ ) ૫ ધનુ પૃષ્ઠ ગણિત ધનુ પૃષ્ટ કાઢવાની રીત કઈ પણ ક્ષેત્ર કે પર્વતનું ધનુ પૃષ્ઠ કાઢવું હોય ત્યારે પ્રથમ એ ધ્યાનમાં રાખવું કે તેની અગાઉના જે ક્ષેત્ર કે પર્વત હોય તે બધાનું ભેળું જ ધનુ પૃષ્ઠ આવે છે. માત્ર દક્ષિણ ભારતાર્ધનું જ એકલાનું ધનુપૃષ્ઠ આવે છે. ધનઃપૃષ્ઠ કરતાં પ્રથમ તેના ઈષની કળાને વર્ગ કરો. (ઈષમાં પણ પ્રથમના ક્ષેત્ર કે પર્વત ભેળા જ લેવાના છે) તે ઈષની કળાના વર્ગને છગુણા કરવા. તેમાં જીવાની કળાનો વર્ગ કે જે આની અગાઉ જવાના ગણતમાં વર્ગમૂળ કાઢવા માટે આપેલ છે તે ભેળવો. બને અંકે એકત્ર કરતાં જે અંક આવે તેનું વર્ગમૂળ કાઢવું. એ રીતે વર્ગમૂળ કાઢતાં જે આવે તેટલી કળારૂપ ધનુ:પૃષ્ઠ જાણવું. તે કળાના ગણીશું ભાંગીને ભેજને કરવા. આ પ્રમાણે યાવત્ મહાવિદેહક્ષેત્રના મધ્ય ભાગ સુધીનું ધનુ પૃષ્ઠ કાઢવું. મહાવિદેહના મધ્ય ભાગનું ધનઃપૃષ્ઠ જબદ્વીપની પરિધિના જનાદિ કરતાં બરાબર અર્ધ આવે છે. ત્રીજા ગણિતમાં આપેલ ઇષની કળાના વર્ગના અને ચોથા ગણિતમાં આપેલ જીવાની કળાના વર્ગને આ ગણિતમાં ઉપયોગ કરવાનો છે. ધનુષ્યનો અર્ધગોળાકૃતિવાળા જે ભાગ તેનું પ્રમાણ તે ધનુપૃષ્ઠ. ધનુપૃષ્ઠનું યંત્ર આવેલ ધનુ:પૃષ્ઠના નામ ઇષકળાને વર્ગ જીવાની કળાનો વર્ગ જન ને કળા ૧ ઉત્તર ભરતા ૨૦૪૭૫૬૨૫ ૩૪૩૦૮૦૭૫૦૦ | ૯૭૬૬. ૧ક. ૨ વૈતાલ્ય ૨૯૭૫૬૨૫ ૪૧૪૯૦૦૯૭પ૦૦ ૧૦૭૪૩ . ૧૫ ક. ૩ પૂર્ણ ભરત ૧૦૦૦૦૦૦૦૦ ૭૫૬૦૦૦૦૦૦૦૦ ૧૪૫૨૮. ૧૧ ક. ૪ હિમવંત પર્વત ૨૨૪૪૦૦૦૦૦૦૦૦ ૨૫૩૦. ૪ ક. પ હિમવંત ક્ષેત્ર ૯૦૦૦૦૦૦૦૦ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ ૩૮૭૪૦ જે. ૧૦ ક. ૬ મહાહિમવત ગિરિ ! ૦૦ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ પ૭૨૯ . ૧૦ ક. ૭ હરિવર્ષ ક્ષેત્ર ૯૬૧૦૦૦૦૦૦૦૦ ૧૯૭૧૬૦૦૦૦૦૦૦૦ ૮૪૦૧૬ . ૪ ક. ૮ નિષધ પર્વત ૩૯૬૯૦૦૦૦૦૦૦૦ ૩૨૦૦૦૦૦૦૦૦૦૦ ૧૨૪૩૪૬. ૯ક. ૯ મહાવિદેહાધ ૩૬૧૦૦૦૦૦૦૦૦૦૦ ૧૫૮૧૧૩યા. ૧૬ ક. ૯૦૦૦૦૦૦૦૦ આમાં આપેલ ઈષુકળાના વર્ગને છગુ કરવાનો છે. પછી તેમાં જીવાની કળાનો વર્ગ જે ઉપર આપેલ છે તે ભેળવીને તેનું વર્ગમૂળ કાઢતાં જે આવે તે ધનુ પૃષ્ઠ જાણવું. Aho I Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98