Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 83
________________ ( ર ) છે તે એ મેળવતાં ૪૭૪૩ યેાજન થાય. તેનું અર્ધ ૨૩૭૧ યેાજન આવે—તે મધ્યના ૭૫૦ યેાજનના પિરધિ સમજવાના છે. ગણિતપદ અથવા પ્રતર કરતાં વિષ્ણુભના ચેાથા ભાગે ગુણવાના છે. અહીં પરિધિ મધ્યના ૭૫૦ યેાજનનેા લીધેલેા હાવાથી તેના ચેાથા ભાગે એટલે ૧૮૭ા ચેાજને ૨૩૭૧ા યેાજનને ગુણતાં ૪૪૪૬૫૬ા ચેાજન આવે. તેને ઊંચાઇના એક હજાર ચેાજનવડે ગુણતાં ૪૪૪૬૫૬૨૫૦ ચેાજન આવે એટલુ એક યમક પર્વતનું ધનગણિત સમજવુ. એ પ્રમાણે ચારે યમકેાનું સમજવું. ૪ વૃત્તવૈતાઢચનું ઘનગણિત ચારે વૃત્તવૈતાઢ્ય હૈમવત, હૈરણ્યવત, હરિવ ને રમ્યક એ ચાર યુગલિક ક્ષેત્રના મધ્યમાં આવેલા છે. તે એક હજાર ચેાજન જમીન પર લાંબા પહેાળા વર્તુળાકારે છે અને ઊંચા એક હજાર ચેાજન પાલાને આકારે હેાવાથી એક સરખા છે. તેની પરિધિ સર્વત્ર ૩૧૬૨ ચેાજન છે. તેને વિશ્કલના ચેાથા ભાગે એટલે ૨૫૦ યેાજને ગુણુતાં ૭૯૦પ૦૦ ચેાજન ગણિતપદ અથવા પ્રતર આવ્યુ, તેને એક હજારની ઊંચાઇવડે ગુણુતાં ૭૯૦૫૦૦૦૦૦ યાજન આવે એટલું તે દરેકનું ઘનગતિ જાણવું. ૧૬ વક્ષસ્કાર પતનું ઘનર્ણિત મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયાના આંતરામાં ૧૬ વક્ષસ્કાર પર્વત છે. તે ઊંચા નિષધ-નીલવત પાસે ૪૦૦ યેાજન અને સીતા-સીતાદા પાસે ૫૦૦ યેાજન છે. પહેાળા ૫૦૦ ચેાજન એક સરખા છે અને લાંબા વિજય પ્રમાણે છે. મહાવિદેહ ક્ષેત્રને વિસ્તાર ( પહેાળાપણું ) ૩૩૬૮૪ ચેા. ૪ કળા છે. તેમાંથી સીતા-સીતેાદાના પ્રવાહના એક સરખા ૫૦૦ યેાજન બાદ કરતાં ૩૩૧૮૪ ચેા. ૪ કળા રહે, તેનુ અ કરતાં ૧૬૫૯૨ યા. ૨ કળા આવે, તેટલી દરેક વિજયની લંબાઇ છે અને તેટલી જ દરેક વર્ષ ઘરની લંબાઇ છે. તે લબાઇને વક્ષસ્કારની પહેાળાઇના ૫૦૦ યેાજનવડે ગુણતાં ૮૨૯૬૦પર યેા. ૧૨ કળા આવે. તેને ઊંચાઇની સરાસરીના ૪૫૦ ચેાજનવડે ગુણતાં યાજન ૩૩૩૨૨૩૬૮૪ ને ૪ કળા આવે તેટલુ એક વક્ષસ્કારનું ઘનગણિત જાણવું. એ પ્રમાણે દરેક વક્ષસ્કારનું (સેાળેલું ) સમજી લેવુ. ૩૨ દીઘ વૈતાઢચનું ઘનત મહાવિદેહની ૩૨ વિજયમાં આવેલા ૩૨ વૈતાઢ્યની લંબાઇ દરેક વિજયની પહેાળાઇ પ્રમાણે છે. તે પહેાળાઇ ૨૨૧૨૬ ની ક્ષેત્રસમાસાદિમાં ગણવામાં આવેલી છે. પૃનું પૂરું યાજન ગણતાં ૨૨૧૩ ચેાજનને વૈતાઢ્ય પર્વત. ભૂતળપર ૫૦ ચેાજન પહેાળા હાવાથી ૫૦ યેાજનવડે ગુણુતાં ૧૧૦૬૫૦ યાજન આવે તેને પ્રથમ વિભાગની ઊંચાઇના દશ ચેાજનવડે ગુણતાં ૧૧૦૬૫૦૦ યેાજન પ્રથમના વિભાગનું ઘન ગણિત જાણવું. Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98