Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 96
________________ ( ૭ ) ઉપર જણાવેલી હકીકતમાં સૂર્ય-ચંદ્ર જ દ્વીપમાં કેટલા યેાજન આવે છે તે બતાયું છે, પર ંતુ લવસમુદ્રમાં કેટલા ચેાજન જાય છે તે બતાવ્યુ નથી. તે સંબધી હકીકત આ પ્રમાણે છે— (સૂર્યના ૬૫ મંડળ જમૂદ્રીપમાં છે ને ૧૧૯ લવણુસમુદ્ર ઉપર છે. ચંદ્રના પાંચ મંડળ જ ખૂદ્રીપમાં છે ને ૧૦ લવણુસમુદ્ર ઉપર છે ) લવસમુદ્રમાં ૩૩૦ યેાજન સૂર્યને ચંદ્ર જાય છે એટલે છેલ્લે મંડળે સૂર્ય સૂર્યનું ને ચંદ્રે ચંદ્રનું અભ્ય ંતર અ ંતર ૧૦૦૬૬૦ ચેાજન થાય છે. તેની પરિધિ ૩૧૮૩૧૫ યાજન થાય છે એટલે એકંદર પ્રથમ માંડળ કરતાં કરરદ યાજન પિરિધ વધે છે. તે સૂર્ય –ચંદ્રનું ચારક્ષેત્ર ૫૧૦ યાજન છે, બે બાજુના મળીને ૧૦૨૦ ચેાજન થાય છે તેની પિિરધ એટલી વધે છે. સૂર્યને દરેક મંડળે પપૂ અંતર વધે છે તેની પિરિધ ૧૭o ભાગ થાય છે તે પ્રમાણે ૧૮૩ મંડળે પિરિધમાં વધારા કરતાં ૩૨૨૬ યેાજન થાય છે. ચંદ્રને દરેક મંડળે ૩૫-o ૪ ભાગ અતર વધે છે તેથી એ બાજુના મળીને ૭૧ યેાજન દૂર જાય છે. તેમાં એ ચદ્રના વિમાનના દૂર ભાગ ઉમેરતાં ૭રર્ ભાગ થાય છે તેની પિરિધ ગણતાં ૨૩૦ યેાજન ઝાઝેરા વધારા દરેક મંડળે પરિધિમાં થાય છે. એ પ્રમાણે વધારા કરતાં ૧૪ આંતરામાં ૩૨૨૬ યાજનને વધારો થાય છે. આને બરાબર અકાઅંક જાણવા માટે યંત્ર સંગ્રહની બુકમાં મ`ડળના અતરમાં કેટલી વૃદ્ધિ થાય, તેમ થવાથી પરિધિમાં કેટલી વૃદ્ધિ થાય અને દરેક મંડળે મુહૂત્ત ગતિમાં કેટલેા વધારા થાય તે યંત્ર પૂરીને સૂર્ય-ચંદ્ર બ ંનેને માટે ભુતાવેલ છે. સૂર્યને માટે ૧૮૩ મંડળનુ દરેકનું અંતર, પરિધિમાં વૃદ્ધિ ને મુહૂત્ત ગતિમાં વૃદ્ધિ તે બુકમાં આપેલ છે તે પ્રમાણે અન્ય સ્થળે જોવામાં આવેલ નથી. અઢી દ્વીપમાં સૂર્ય ને ચંદ્ર જમ્ફ્રીપમાં બે ચંદ્ર ને એ સૂર્ય, લવણુસમુદ્રમાં ૪ ચંદ્ર ને ૪ સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ને ૧૨ સૂર્ય, કાળાધિમાં ૪ર ચદ્ર ને ૪ર સૂર્ય અને પુષ્કરવરાધ દ્વીપમાં ૭૬ ચદ્ર ને ૭૨ સૂર્ય છે. એ પ્રમાણે અહીદ્વીપ ને એ સમુદ્રમાં મળીને ૧૩૨ ચંદ્ર ને ૧૩ર સૂર્ય છે. તેમાં ધાતકીખંડ પછીથી ત્રણગણા કરીને પાછલા ઉમેરવારૂપ કરણુ બતાવ્યુ છે. એટલે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર ને ૧૨ સૂર્ય છે. તેને ત્રણે ગુણતાં ૩૬ તેમાં પાછલા ૪ લવણુસમુદ્રના ને ર જ બુદ્વીપના કુલ ૬ વધારતાં ૪ર ચંદ્ર ને ૪ર સૂર્ય કાળેાધિમાં છે. ત્યારપછી કાળાદિધના ૪ર ને ત્રણવડે ગુણતાં ૧૨૬ થાય તેમાં પાછલા ૧૨+૪+૨=૧૮ ઉમેરતાં ૧૪૪ થાય તેમાંથી અધ ભાગના ૭ર ચંદ્ર ને છર સૂર્ય પુષ્કરા માં ચર છે અને તેટલા જ ( ૭ર-૭૨ ) માનુષાન્તર પછીના પુષ્કરા માં સ્થિર છે. સૂર્ય ચંદ્રની સંખ્યા માટે તો આગળ પણ ત્રણ ગુણા કરીને પાછલા ઉમેરવાતુ અનેક સ્થાને કહેલ છે, પર ંતુ તે ચંદ્ર ને સૂર્ય અદ્વીપની અંદરના ચંદ્ર Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98