Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩
સાગરોપમ વર્ષનું છે. ૧.પ્રજ્ઞા.૫૩, વિશેષા. ૬૯૯.
૨.સમ.૧૦૬, ૧૧૨, ભગ. ૪૩.
આણયકલ્પ (આનતકલ્પ) આ અને આણય એક જ છે.૧
૩. સમ. ૧૮-૧૯.
૧. સમ. ૧૯.
આતંસમુહ (આદર્શમુખ) જુઓ આયંસમુહ.
૧. જીવા. ૧૧૨.
આતવ (આતપ) દિવસ અને રાતના ત્રીસ મુહુત્તમાંનું એક. ૧. સમ.૩૦, સૂર્ય.૪૭, જમ્મૂ.૧૫૨.
આતવા (આતપા) જુઓ આયવા.૧ ૧. સૂર્ય.૯૭.
આદુંલિવિ (આદર્શલિપિ)આ અને આર્યસલિવિ એક જ છે.
૧. સમ. ૧૮.
આદિચ્ચજસ (આદિત્યયશસ્) જુઓ આઇચ્ચજસ.૧
૧. સ્થા. ૬૧૬, સ્થાઅ.પૃ.૪૩૦, આવચૂ.૧.પૃ.૧૭૧.
આદી પાંચ મોટી નદીઓમાંની એક અને ગંગાને મળતી નદી. તેને આવી પણ કહેવામાં આવે છે. આ બંને નામો કદાચ એરવઈ(૧), અઈરવઈ કે અચિરવતી માટે
છે.ર
૯૭
૧. સ્થા. ૪૭૦, ૭૧૭.
૧. આણંકર (આભડ્કર) અન્નવાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ.
૫૩૪-૫૩૫.
૧. સમ.૩.
આભરણ સમકેન્દ્ર વલયાકાર દ્વીપ.૧
૨. ઇડિબુ.પૃ.૬, જઇહિ. પૃ. ૧૩, જિઓડિ.પૃ.૧.
૨. આભંકર જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સણુંકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૩.
Jan Education International
આભંકરપભંકર (આભડ્કરપ્રભટ્કર) જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે એવું સણંકુમાર(૧) અને માહિંદ(૩) એ બેમાંથી દરેકમાં આવેલું સ્વર્ગીય
વાસસ્થાન.૧
For Private & Personal Use Only
www.jainelibrary.org