Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 476
________________ ૪૪૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કુપરી (Kupari) સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૩૨૪, ૩૨૮. ૨. લાઇ.પૃ.૨૮૧. ૧. ધણંતરિ (ધન્વન્તરિ) વિજયપુરના રાજા કણગરહ(૨)ના રાજવૈદ્ય અને પાડલસંડના શેઠ સાગરદત્ત(પ)ના પુત્ર ઉંબરદત્ત (૧)નો પૂર્વભવ. તે આયુર્વેદની બધી આઠે આઠ શાખાઓના નિષ્ણાત હતા.' ૧. વિપા.૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ધણંતરિબારવઈનગરીના વૈદ્ય.' ૧. આવનિ.૧૩૦૦, આવયૂ.૧.પૃ.૪૬૦-૬૧. ૩. ધણંતરિ આયુર્વેદ વિદ્યાના સ્થાપક વૈદ્યરાજ.' ૧. નિશીયૂ.૩.પૃ.૫૧૨, ૪,પૃ.૩૪૦, બૃ.૩૦૨. ધણા (ધન્યા) વાણારસીના સુરાદેવ(૧)ની પત્ની. તે મહાવીરની ઉપાસિકા(શ્રાવિકા) હતી.' ૧. ઉપા. ૩૦. ધણિયા (પત્રિકા) ગોબ્બરગામના વણકરની પત્ની અને વાળંદની નોકરડી.' ૧. બૃભા.૬૦૯૬, બુલે.૧૬૧૧. ૧. ધમ્મ (ધર્મ) આચાર્ય હર્થીિના શિષ્ય અને આચાર્ય સીહ(૨)ના ગુરુ. તે સુવ્ય(પ) ગોત્રના હતા.' ૧. કલ્પ.પૃ.૨૬૫-૬૬. ૨. ધમ્મ આચાર્ય સહ૨)ના શિષ્ય અને આચાર્ય સંડિલ્લ(૨)ના ગુરુ. તે કાસવ(૧) ગોત્રના હતા.' ૧. કલ્પ.પૃ. ૨૬૫-૨૬૬. ૩. ધમ્મ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના પંદરમા તિર્થંકર.' તે પોતાના પૂર્વભવમાં , સીહરહ(૨) હતા. ધમ્મ રણપુરના રાજા ભાણ(૧) અને તેમની રાણી સુવ્રયા(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ પિસ્તાળીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે એક હજાર પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો હતો. તે પ્રસંગે તેમણે સાગરદત્તા પાલખીનો ઉપયોગ કર્યો હતો. સોમણ(૨) નગરમાં ધમસીહ(૨)ના ઘરે તેમણે પ્રથમ પારણું કર્યું હતું. તેમનું પવિત્ર વૃક્ષ દધિપર્ણ હતું. શ્રમણ અરિઢ(૨) તેમના પ્રથમ શિષ્ય હતા. તેમની પ્રથમ શિષ્યા સિવા(૩) હતી. તેમને શ્રમણોના અડતાલીસ ગણો હતા અને અડતાલીસ ગણધરો હતા. તેમને ૬૪૦૦૦ શ્રમણશિષ્યો હતા અને ૬૨૪૦૦ શ્રમણી શિષ્યાઓ હતી. દસ લાખ 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492