Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દખિણવાચાલ (દક્ષિણવાચાલ) જુઓ દાહિણવાયાલ.
૧. આવહ.પૃ.૧૯૫. દખિણાપણ (દક્ષિણાપથ) જુઓ દખિણાવહ.'
૧. આચાર્.પૃ. ૨૬૦, નિશીયૂ.૨.પૃ.૪૧૫. દખિણાવહ (દક્ષિણાપથ) પોયણપુરના રાજા પયાવઈ(૧)ની પત્ની અને રાજકુમાર અયલ(૬)ની માતા રાણી ભદ્દા(ર)એ દખિણાવહ ક્ષેત્રમાં માહેસરિપુરી નામનું નગર વસાવ્યું હતું, સ્થાપ્યું હતું. આ ક્ષેત્રમાં જ્યારે વરસામિ વિહાર કરતા હતા ત્યારે બાર વર્ષ લાંબો તીવ્ર દુકાળ પડ્યો હતો. તેના લોકોની લાક્ષણિકતા બુદ્ધિજડતા છે. આ ક્ષેત્રના લુહારો અને દારૂ ગાળનારાઓ તરફ તિરસ્કારભર્યું વર્તન કરવામાં આવતું. દખિણાવતના લોકોનો પહેરવેશ ઉત્તરવહના લોકોના પહેરવેશથી જુદો હતો. મામાની દીકરી સાથે લગ્નસંબંધ માન્ય હતો. ગામડાઓમાં વાણમંતર દેવોનાં મંદિરો હતા. તે ક્ષેત્રનો તાંબાનો સિક્કો કકિણિ હતો. બે દખિણાવતરૂપક બરાબર એક કાચ્ચીપુરીરૂપક હતો જે નેલક કહેવાતો અને બે નેલક બરાબર એક કુસુમનગર (પાટલિપુત્ર)રૂપક હતો. બીજાં કેટલાંક સ્થાનોએ પણ દખિણાવતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.૧૦ ઉજ્જણીથી શરૂ થતા આખા દખિણાવતને રાજા સંપઇએ જીતીને તેને જૈન સાધુઓના વિહાર માટે યોગ્ય બનાવ્યો હતો. દખિણાવતની એકતા વેઢ(૨) પર્વતની અર્થાત્ વિધ્ય પર્વત યા નર્મદા નદીની દક્ષિણે આવેલા ભારતના દક્ષિણાઈ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ.૧પૃ.૨૩૨.
૯. બૃભા.૩૮૯૨, બૂલે. ૧૦૬૯, ૨. એજન-પૃ.૪૦૪.
નિશીભા.૯૫૯, નિશીયૂ.૨.પૃ.૯૫. ૩.વ્યવભા. ૧૦.૧૯૩.
૧૦. નિશીભા.૫૦૨૮, નિશીયૂ.૩.પૃ. ૪.નિશીયૂ.૪,પૃ.૧૩૨.
૯૭૪, બૃસે.૭૬૦, ૮૧૮, ૮૯૬. ૫. દશચૂ. પૃ.૧૭.
૧૧. બૃ.૯૧૫-૧૭, નિશીયૂ.૨. ૬. એજન, દશહ.પૃ.૨૨
પૂ.૩૬૧-૬૨. ૭. આચાચૂ.પૃ.૨૬૦.
૧૨. ઇડિબુ.પૃ.૭૭, સ્ટજિઓ.પૃ.૩૭. ૮. બૂલે.પ૭૩. ૧. દગ (દક) અઠ્યાસી ગહમાંનો એક ગહ.
૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબ્બશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૨. દગવિયાહપષ્ણત્તિના સત્તરમા શતકનો(૧) આઠમો તેમજ (૨) નવમો ઉદ્દેશક."
૧. ભગ.૫૯૦. દગપંચવણ (કપચ્ચવર્ણ) અયાસી ગહમાંનો એક ગહ.'
૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જબૂશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮-૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org