________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
છે ને તેમાં જેની જણતી સંસ્કૃત છે, તેમાં ગુજરાતી ભાષા સ્થિતિ પરત્વે કેવું દર્શન દે છે તે જાણિયે-એ ભાષા બોલનારા લોકની સંખ્યા સાઠ લાખ કેવાય છે ને એ રીતે ક્રમ માંડતાં તે નીચે ઉતરે છે—( હિરીના બોલનારા ૪) કરેડ, બાળીના ૩) કરોડ, પંજાબીના ૧) કરેડ ને મરેઠીના ૧૦ કરોડ છે); કેળવણી પ્રમાણે ક્રમ આપીએ તો મારા જાણ્યા પ્રમાણે તે માત્ર પન્જાબીથી ઉપર આવે; પણ પશ્ચિમહિન્દુસ્થાનના ઘણું કરીને સઘળા દેશી વેપારીઓની અને હિંદુસ્થાન દેશના દેશી વેપારીઓમાંના શ્રેષ્ઠ વેપારીઓની ભાષા દાખલ તે પેલી પ્રતીની શોભે છે. એ શેભા, ભાષા કેળવાયાથી અને છે તેથી વધારે જણાના બોલવામાં આવતી થયેલી ઘણું ઘણું સતેજ થશે એમ બેલવામાં કંઈજ બાધ નથી.
માટે હવે, ભૂત સ્થિતિનેજ અથવા ઉત્તમ ભાવસ્થિતિનેજ વિચાર કરયાં કરવાનું પ્રયોજન નથી. ભૂત ભાવી ઉપર અતિશય મેહ રાખતાં જે વર્તમાન સચવાય નહિ તો તે મેહ કેવળ જડપણું છે અથવા ઘેલાપણું છે. ભૂત ઉપરથી વિવેક જાણી ભાવીની આશાએ હસીલા થઈ એ બે વડે આપણે આપણી શક્તિ વધારીશું તે ભાષાનું બળ પણ વધશે ને સંદર્ય પણ વધશે. દ્રવ્યને ઉદેશી નહિ પણ માનને અથવા આનન્દને અથવા વસ્તુનેજ અથવા પરોપકારને જ ઉદેશી જ્યારે કેટલાક જણ હાંસ આગ્રહથી પોતાની વિદ્યા વધારશે ને પ્રત્યે રચશે ત્યારે ભાષા સહજ સુધરશે. પણ ગુજરાતમાં વિદ્યા વધે ને ગુજરાતી વિદ્વાને બીજા પ્રદેશના વિદ્વાનોની સાથે સરસાઈ કરે છે તે વિસ્મય જેવું થાય. તે પણ, સમૂહના આગ્રહઉત્સાહ વેલું મોડું પણ શુ નથી બનતું?; અને શિકાપટ ઉપરથી આપણે જાણ્યું છે કે ભાષા ઉત્તરોત્તર અધિક સંસ્કાર પામતી ભાષાઓ છે). હિન્દી બજ્ઞાળી પર જાબી મરેઠી બોલનારાની સંખ્યા આપી છે તે એક “ કાલેન્ડર'માંથી ઉતારી લેઈને. બીમ્સ આ પ્રમાણે સડખ્યા આપે છે–હિન્દી બોલનારા હિન્દુને સમજનારા મુસલમાન મળીને ૬,૦૭,૬૯, ૭૭૯ છે, બલ્ગાળી બોલનારા હિન્દુ અને બીજી ભાષા બોલનારા પણ થોડુંઘણું બલ્ગાળી સમજે તેવા મળીને ૨,૦૫, ૮૩, ૬ ૩૫ છે, પજાબી બોલનારા એક કરોડ સાઠ લાખ છે, મરેઠી બોલનારા એક કરોડને ગુજ. રાતી બોલનારા ૬૦ લાખ છે. હિંદુસ્થાનમાં ઉરદુભાષા બોલનારા ૩ કરોડથી વધારે છે એમ મેં એક ઠેકાણે વાંચ્યું હતું.
૫૫