________________
ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગદર્શીન
થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મ્હેતા અને મીરાંબાઈ ને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવા અગ્નિ પ્રગટે તેમ તેમને થયું હતું. જે તેમના ઈતિહાસથી જાણીતું છે.
પર્વ ૧ મૂળ અને થડ
૧. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું, કેઈ ભાષામાં હતું ? રાજકીય સ્થિતિ કેવી હતી? તે વિષે જાણવાની જરુર છે. તેના ગુણુથી ગુજરાતી સાહિત્યનાં મૂળથડની-જનની—ભૂમિ-ની આધે Heredityથી-શું ઉતર્યું ? તે વિષે જાણવાની જરૂર છે.
(અ) રજપૂત રાજાઓના કાળ:—ઇ. સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલે.. અહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યના યુગ– તે ગુજરાતી સાહિત્યના આદિ યુગના પૂર્વ જ હતા.
ઈ. સ. ૮૨૫
ઈ. સ. ૧૦૧૦-૪૩ ધારાના વિદ્વાન રાજા ભાજે અણહિલવાડે લાટ દેશ (સુરત સુધીના) વગેરે ઉપર સ્ટુડાઈ કરી. તેણે રચેલાં પુસ્તકા—સરસ્વતી કંઠાભરણ, રાજમૃગાંકકરણ વગેરે. આનંદપુર ( વડનગર ) ના ઉન્વર્ટ અવન્તિમાં વાસનેય સંહિતા ઉપર ભાષ્ય લખ્યું. જિનેશ્વર નામના જૈન યતિએ અણુહિલવાડના રાજા દુર્લભ પાસેથી ‘ખરતર' પદ મેળવ્યું; એણે ખળતર ગચ્છ સ્થાપ્યા અને અવૃત્તિ તથા લીલાવતો લખ્યાં.
ઇ. સ. ૧૦૧૦
ઈ. સ. ૧૦૨૪
યાદવાએ દ્વારકા છોડવું અને તેએાના નાયક દૃઢપ્રહાર રાજાની સાથે દક્ષિણમાં ચન્દ્રાદિત્યપુર અથવા શ્રીનગરમાં જઈ વસ્યા.
ઈ. સ. ૧૦૫૦-૫૫ વિક્રમાંકદેવ ચરિત. (૧૦૫૦માં લખાએલું; તેમાં સામેશ્વર ચાલુક્યે ધારાના ભેાજ ઉપર મેળવેલી જીતનું વર્ણન છે.)
ઈ. સ. ૧૦૫૦
૪. સ. દેશમાં ઇ. સ. ૧૦૫૧
ત્રિલેાચનપાલ ચાલુક્યનું લાટ દેશપર રાજ્ય હતું, એ સંબંધી સુરતના તામ્ર લેખ છે.
ઉપરના તમામ પુસ્તકા સંસ્કૃત ભાષામાં રચાયલાં છે. શતકથી ભાષાસાહિત્યની શરુઆત થાય છે. તામિલમાં હાલાસ્ય માહાત્મ્યનું રુપાંતર મધુપુરાણું લખાયું.
૧૩૧