Book Title: Bhagwati Sutra Part 04 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 5
________________ ܘܪ તથા જોધપુર જકશન થઈને તા. ૨૬-૫-૧૭ ની વહેલી સવારે જા વાગ્યે કલાદી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપા શ્રયમાં બિરાજતા સુનિયાના દર્શન કર્યો, વંદા નમસ્કાર કરી સુખશાતા પૂછી, અહાર નીકળ્યાં અને પેાતાના સામાયિકના કપડાં પહેર્યાં અને પછી પૂજ્ય શ્રી મુનિવરશની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં जाव नियमा વષ્ણુવાલામિ દુવિન્દુ ત્તિવિષેાં ” ના ખદલે “લાવ લીવ પન્નુવાનામિત્તિવિદ્ तिविहेणं ” માલ્યા તે શ્રી લાલચટ્ટજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછ્યું કે “ વિનાકુમાર ! તમે આ શું કરો છે, તેના જવાબ આપવાને અલે “ શ્રઘ્ધાળું વોસિરામિ ” ખાલી પાઠ પૂરા કર્યાં અને પછી વિનયપૂર્વક એ હાથ જોડીને મેલ્યા કે “ સાહેબ ! એ તા ખની ચૂકયું અને મે' સ્વયમેવ દીક્ષા લઈ લીધી ખરાખર જ છે અને તેમાં કાંઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની ખીજી કાઈ પણ પ્રકારની આજ્ઞા હૈાય તે કમાવે, ” '' ܕ તે જ દિવસે અપેારના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમથૅમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પેાતાની પાસે ખેલાવ્યા અને સમજાવ્યા કે “ તમે એક સારા ખાનદાન કુટુ'ખના વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત ખરાબર નથી કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખા જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકાના સાથ લઈ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલા કે “ જે થયુ તે થયું, હવે મારે આગળ શું કરવું તે માવે, ” શ્રી વિનાદમુનિના શ્રી સમથમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાખ પછી ખીચનના ચતુર્વિધ સઘ વિચારમાં પડી ગયા અને મુનિશ્રી પર સસારીઆના કોઈ પણ પ્રકારને આ નિષ્કારણુ હુમલા ન આવે તે માટે શ્રી વિદમુનિને જણાવવામાં આવ્યું કે “ અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે ” ત્યારે શ્રી વિનાદમુનિએ પેાતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંધ સમક્ષ પ્રગટ કર્યું, તેના સાર નીચે મુજબ છેઃમારા માતા-પિતા મેહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું t અને અસંલયનીવિચ ના પમાય ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદ્રજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે તારી પાછી મPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1151