Book Title: Bhagwati Sutra Part 04 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 3
________________ પર જ શયન કરતા અને પહેરવા માટે એક ખાદીના લેધા અને ઝભ્ભા વાપરતા, કાઈ વખતે કમજો પહેરતા, મડુ ઠંડી હોય તે વખતે સાદા ગરમ કાટ પહેરી લેતા અને સુહેપત્તિ, પાથરણું, રોહરણુ અને એ ચાર ધાર્મિક પુસ્તકની ઝોળી સાથે રાખતા, સડાસમાં નહીં પણ જગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સડાસ અને પૈશાખ સમધીમાં જીવદયાની ખરાખર જતના કરતા. દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કાઇની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યાં વગર રહેતા નહીં. દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે " असंखयं जीवियं मा पमायए જીદગીના કાઇ ભરાંસા નથી, ,, આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, તૂટચુ જીવન સધાતું નથી. માટે ધકરણીમાં સમયમાત્રના પ્રમાદ ન કરવા જોઇએ. ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ. મુનિવરો અને પૂ મહાસતીજીઓના તથા ટાઢું સપ્રદાયના પૂ. આચ શ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સપ્રદાયના શાંત—શાસ્રત પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ, શ્રમણ સાઁધના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપેામય જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્ધારક ખા. ખ઼. પૂ આચાય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુ સાધ્વીઓના ઉપદેશના તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં ૨૦૧૧ સાલમાં શ્રી ધમસિંહજી મહારાજના સ`પ્રદાયના પૉંડિતરત્ન શ્રી લાલચ દેજી મહારાજના પરિચય થયા. લાલચંદ્રજી મહેારાજ પે.તે, સસારપક્ષના ત્રણ પુત્રો અને એ પુત્રીએ એમ કુલ ૬ ખલકે આખા કુટુંબે સયમ અંગીકાર કરેલ, તે જાણી તેમને અદ્ભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં. આ પહેલાં તે જ્યારે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને મેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે, અસર થઈ તે પણુ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ એક પ્રસંગોએ પૂ ભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ, હાઈને વખતે વખત તેઓ માતા–પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેના જવાબ તેમના પિત્તાશ્રી તરફથી એક જ હતા, જે હજુ વાર છે સમય પાકવા દીઓ, ' જ્ઞાનાભ્યાસ વધારા,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1151