Book Title: Bhagwati Sutra Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 10
________________ १५ શ્રી વિનેાદમુનિના જીવનના એ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસા કરવામાં આવે છે. પ્રશ્ન ૧—તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી ? ઉત્તરઃ——પાંચમાં આરામાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા ( અતિમુક્ત ) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્ન ના પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી. ત્યારમાદ ભદ્રા શેઠ'ણીએ પેાતાના કુમારને ગુરુને સાંપી દીધા, તે જ રાત્રે તેણે ખારમી ભીમ્મુની ડિસા અંગીકાર કરી અને શિયાળણીના પરિષદ્ધથી કાળ કરી નલીનઝુલ્મ વિમાનમાં ગયા તેવી-જ રીતે શ્રી વિનદકુમાર સ્વયં દીક્ષિત થયા. પ્રશ્ન ૨—આવા વૈરાગી જીવને આવા ભયકર પરીષહ કેમ આવે ? 1 ઉત્તર—કેટલાક ચરમ શરીરી જીવને મરણાંતિક ઉપસગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કૈાશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારા ભવનાં કમ હોવા જોઇએ, ત્યારે તેમને એકદમ મેાક્ષ જવું હતુ, તે મરણાંતિક ઉપસ આવ્યા વગર એટલાં બધાં કમ કેવી રીતે ખપે ? ખા. . શ્રી વિનેદમુનિને આવા પરીષહ આન્યા, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય. શ્રી વિનાન્દમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સક્ષેપ કરેલ છે. 6ce60

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1151