Book Title: Bhagwati Sutra Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ ફર પ્રકારની સગવડ છે ? આમ મારી સાથે પણ વાર્તાલાપ થયે હતેા. અન્નેના આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી. તા. ૨૬-૫-પ૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યાં. તા. ૨૮-૫-૫૭ ના રાજ જવામ આવ્યા કે શ્રી વિનાદભાઈએ ખીચનમાં સ્વયંસેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવખહાદુરશ્રી એમ. પી. સાહેબ, શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણ ચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનાકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેાકલ્યા. તા. ૨૮-૫-૫૭ ના રાજ રવાના થઈ તા. ૩૦-૫-૫૭ નારાજ સવારે લેાદી સ્ટેશને પહોંચ્યા. બેલગાડીમાં તે ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી મહારાજ પૂજ્ય પડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમ મલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચ'દજી મહારાજ આઢિ ઢાણા ૪ બિરાજતા હતા, કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી. tr પૂછપરછના જવાખમાં શ્રી વિનેાદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે “ મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે, તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી તમે। અમારા વીરાણી કુટુંબના હિતેષી છે, અને જો સાચા હિતેષી 19 તે મારા પૂ મા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મેડટી દીક્ષાની આજ્ઞા અઠવાડીઆની અદર અપાવી દ્યો એટલું જ નહિ પણ “ વિ જીવ કર્ શાસન રસી '' ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી એ ભાવના હાય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદ્-ગતિને સાધે, અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ. આવા ઢૂંઢ જવાખના પરિણામે તે જ સમયે શ્રી વિનાદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-પ૭ ની રાત્રિના રવાના થઇ, તા. ૨-૬-૫૭ ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રના અનુભવ કરી, શ્રી વિંનતકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ્ કર્યાં, થોડા વખતમાં લેીદીના શ્રી. સ`ઘે પૂ. શ્રી. લાલચ દજી મહારાજને લેદીમાં ચામાસુ કરવાની વિનંતી કરી તેના અસ્વીકાર થવાથી સધ ગમગીન બન્યા એટલે નિષ્ણુય ફેરવ્યા અને અષાઢ શુદ ૧૩ ના રાજ ખીચનથી વિહાર કરી લેાદી આવ્યા. '

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1151