Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 152
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ર બહેનશ્રીનો જ્ઞાનવૈભવ સમતા અલૌકિક છે. .. સ્ત્રીનો દેહ આવી ગયો છે. પણ અંતરમાં અતીન્દ્રિય આનંદની લહેરમાં પડયાં છે; એમાંથી વાણી નીકળી છે.-આ, એમની વાણીનું પ્રમાણપણું છે. બેન અલૌકિક ચીજ છે; દેહથી ભિન્ન અને રાગથી ભિન્ન આત્માને અનુભવે છે. એને (બારમાં) મજા પડતી નથી. એ તો અતીન્દ્રિય આનંદમાં લહેર કરે છે. * * (સં. ૨૦૩૦) ( શ્રાવણ વદ ૧૪ના દિને પંડિત શ્રી હિંમતભાઈના ઘરે આહાર કરવા પધાર્યા ત્યારે- ) પૂજ્ય ગુરુદેવઃ- “ હિંમતભાઈ ! જાઓને, લોકોને કેટલા ભાવ છે બેન ઉપર ! બીજના ટાણે કેટલું બધું માણસ આવ્યું ' તું! પૂ. બહેનશ્રી (અતિ નરમાશથી) :- સાહેબ! મારે તો આત્માનું કરવું છે. એ તો બધી ઉપાધિ લાગે છે. પૂજ્ય ગુરુદેવઃ- બેનબા! તમારે શું છે? તમારે તો બધું જોયા કરવું. મારા હિસાબે તો હજી ઓછું થાય છે. તમારા માટે તો લોકો જેટલું કરે તેટલું થોડું છે. * * (સં. ૨૦૩૩) એક સ્ત્રીનો દેહ આવી ગયો. નહિતર (બેન) દૂર એક ક્ષણ ન રહે. . કેટલીક શબ્દની શૈલી તો એમના ઘરની, Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166