Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 9
________________ અનુત્તરોપપાતિક સૂત્રની ઐતિહાસિક નેંધ જેન આગમ-સાહિત્યમાં અનેક ગામનગરીઓ, રાજાઓ, પ્રધાને, શેઠ શાહકાર વગેરેના નિર્દેશો થએલા છે, અને દરેક જેન તેમના નામે જાણતા હોય છે, પણ તેઓ કમનસીબે એતિહાસિક હકીકતોથી અજાણ્યા હોય છે વર્ષો જૂનાં સંશોધનેનાં પરિણામે આ નિર્દેશ આપણે અત્યારે બહુ સારી રીતે વિસ્તારી શકીએ છીએ. અહીં એ પ્રયત્ન અનુત્તર-ઉપપાતિક સૂત્ર પૂરતે ટૂંકમાં આવે છે. - કૃણિક (કેણિક) અથવા અજાતશત્રુ મહારાજા શ્રેણિક પછી તેને પુત્ર અજાતશત્રુ અથવા જૈન આગમ સાહિત્યને કૃણિક ગાદીએ આવ્યું હતું. તેણે ઈ. સ. પૂર્વે, ૫૫૪ થી પર૭ સુધી રાજ્ય કર્યું હતુ. પુરામાં, જૈન આગમાં અને બૌદ્ધ સાહિત્યમાં તેને અનેક નિર્દેશો મળે છે. કુણિક કેશલ રાજકુમારી સાથે પરણ્ય હતું અને પ્રસેનજિતને તેણે હરાવ્યું હતું. એને વૈશાલીના ગણરાજ્યને જીતી લેવું હતું, પણ એ રાજ્ય ઘણું બળવાળું હતું, એટલે અમાત્ય બ્રાહ્મણ વસ્યકારને ત્યાં મોકલી તેના પ્રજાસમૂહમાં ફુટ પડાવી લાંબા વિગ્રહ પછી તે રાજ્યને જીતી લેવા તે સમર્થ થયે હતે આ માટે તેણે એક વાર અમાત્ય વસ્યકારને ગૌતમ બુદ્ધ પાસે સલાહ માટે મોકલ્યા હતા, જ્યારે બુદ્ધ એવી સલાહ આપી હતી કે-જ્યાં સુધી લિચ્છવી યુવાનો મેટેરાની સલાહ માનતા હશે, સંથાગારેની સારી વ્યવસ્થા કરતા હશે, એનું માન રાખતા હશે. અને સંપથી રહેતા હશે ત્યાં સુધી, લિચ્છવા લેકે કેઈથી જીતાશે નહિ!! આ બધપ્રદ સંવાદ બૌદ્ધ કથા સાહિત્યમાં અગ્ર સ્થાન ધરાવે છે લિચ્છવી લેકને પરાજ્ય કરવા માટે કૃણિક મહારાજાએ પાટલીપુત્ર નગરી વસાવી હતી એ નગરરચનામાં તેને સુનિધ અને વરરકાર નામના અમાત્યને સહકાર મળે તે આ ઘેર સંગ્રામમાં કેિ મહશિલાકટ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 228