Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ એક અભિપ્રાય પ્રમાણે યુવરાજ પદે શ્રેણિકરાજા હતું ત્યારે તે પશ્ચિમ બંગાલ (અંગ) દેશની રાજધાની ચ પાને ગવર્નર હતે આ પ્રદેશ એક વાર બ્રહાદત્ત નામના રાજાના તાબાને હતે. શ્રેણિકે તેને હરાવી તે પ્રદેશ ખાલસા કર્યો હતો. અત્યારે એ પ્રદેશ મુઘીર અને ભાગલપુર જિલ્લાઓમાં સમાઈ જાય છે. એણે (પશ્ચિમ પાકીસ્તાનમાં) ગાધારના રાજ્ય સાથે મૈત્રી કરી હતી. શ્રેણિકની નેકરીમા છવક નામે એક પ્રખ્યાત વૈદ્ય હતું, જેને મહારાજાએ અવતીરાજ પ્રદ્યોતની દવા કરવા મોકલ્યું હતું. આ પ્રદ્યોતને નિર્દેશ મહાકવિ કાળિદાસે મેઘદૂત કાવ્યમાં કયે છે. શ્રેણિકના ઘણા કુંવરોએ મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી, જેનું વર્ણન પ્રસ્તુત સૂત્રમાં કરવામાં આવ્યું છે. બૌદ્ધ સાહિત્યમાં શ્રેણિકને ગૌતમબુદ્ધના પ્રશંસક તરીકે વર્ણવામાં આવ્યું છે જૈન સાહિત્ય પ્રમાણે આવતી ચોવીસીમાં તે તીર્થકર થશે. તેને રાજ્યસમય ઈ. સ. પૂર્વે, ૫૮૨ થી પ૫૪ સુધી ગણાય છે. પરંપરા પ્રમાણે મહાવીરનું નિર્વાણ ઈ સ પૂર્વે પર૭માં થએલું. તે વખતે તેમની ઉમર ૩૨ વર્ષની હતી, એટલે તેમને જન્મ ઈસ. પૂર્વે ૫માં થયે હાય. આ કાળગણના પ્રમાણે કુણિકનું મરણુ અને મહાવીરનુ નિર્વાણ એકવણી થએલાં હેય મહાવીર છદ્મસ્થ હતા ત્યારે અને કેવળી થયા ત્યારે શ્રેણિક રાજા હવે જોઈએ. . રાજગીર-રાજગૃહ આ શહેરનું અસલ નામ ગિરિધ્વજ હતુ, અને તેની સ્થાપના વાણુરસી-કાશીના શિશુનાગ નામના રાજાએ લગભગ ઈ. સ. પૂર્વે ૬૪ર કે ૬૦૦ના અરસામાં કરી હતી, આ નગરી અતિ સમૃદ્ધ હતી, અને ઊંચા પર્વત ઉપર વસાવવામાં આવી હતી અહી ખેદકામો થયેલાં છે, જેને પરિણામે ત્યાંથી અનેક જૈન, બૌદ્ધ, બ્રાહ્મણીય શિલ્પકામે મળી આવ્યા છેપર્વત ઉપર જૈન મંદિરો આવેલા છે. એ પુરાણું મદિરો નથી મદિર પાસે ગરમ પાણીના ઝરાઓ છે, જેને ઉલેખ ભગવતીસૂત્રમાં મળે છે મહાવીર સ્વામીએ અને ગૌતમ બુદ્ધ અહી ચાતુમસે કરેલાં. પાસે જ નાલન્દ આવેલું છે, જે નામનું અધ્યયન જૈન આગમમાં છે અને જ્યા સેક વર્ષો સુધી મોટુ વિદ્યાપીઠ હતુ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 228