Book Title: Anuttaropapatik Sutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 6
________________ અનુત્તર–ઉપપાતિક એકદમ ઐતિહાસિક વૃત્તાંતાથી સમૃત છે. મહાસૂત્ર રાજા શ્રેણિકના વંશવિસ્તાર અહીં વીગતથી મળી શકે છે, જેના ઉપયેાગ હજી ઇતિહાસકારાએ ચેાગ્ય રીતે ક નથી. કાયન્દી અને તુ ંગિકા નામની નગરીએનું સ્થાન પુરાતત્ત્વવિદો નકકી કરી શકયા નથી, તેમનાં નામેાથી પણ તેએ ઘણે ભાગે હજુ અજ્ઞાત છે. હસ્તિનાપુર, રાજગૃહ, ચંપા નગરીઓના અવશેષ અત્યારે જૈન-જૈનેતર સંસ્કૃતિથી સત્કૃત થએલા મળી આવ્યા છે. કાલ્લાલના સન્નિવેશ, વાણિજ્યગ્રામ, વગેરે સ્થળાના નિર્દેશા મૌદ્ધ સાહિત્યમાં પણ મળે છે, સૂત્રમાં ભદ્રા જેવી સાવાહિનીઓનાં વર્ણના આવે છે તે ખાસ સૂચક છે. ટીકાકાર મહારાજશ્રીએ તેના માયનાને સવિસ્તર સમજાવ્યેા છે. એ સ્ત્રીઓ આયાતનિકાસ વેપારનું માટું સાહસ ખેડતી હતી, અને અતિ વ્યવહારકુશલ, તથા સરલ-સ્વભાવી હતી. તેઓ પેાતાના પુત્રાને દીક્ષાની અનુજ્ઞા આપવામાં પ્રમેાદભાવના સેવતી માલમ પડે છે. તેત્રીસ અતેવાસીનાં નામેા પૈકી કેટલાંક નામેા માતૃપક્ષથી મળે છે, કેટલાંક નામેા જન્મભૂમિથી મળે છે, તે ખાસ સૂચક છે. શ્રેણિક મહારાજાના દીક્ષિત વાનાં નામેામાં લદત વગેરે નામેા તેટલાં જ સૂચક છે. વૃત્તાંત પૈકીની જાણવાદ્વેગ અતિહાસિક નોંધ જુદે સ્થળે આપવામાં આવી છે. સૂત્રમાં સૂચિત થતા મહુપત્નીત્વને ઉલ્લેખ ખાસ ધ્યાનચેાગ્ય કહેવાય. વિપુલ પ°ત ઉપર દરેક અ ંતેવાસીની અંતિમ ક્રિયા થાય છે તે સૂચવે છે કે રાજગૃહનગરીના એ સમયને પવિભાગ નિત્થા માટે ખાસ રાખવામાં આન્યા હતા; તે પર્વતના ખીજા વિભાગેાના ઉપયેગ બૌધ ભિક્ષુઓ માટે ઉપયાગમાં લેવામાં આવતા હતા, અને ત્યાં ગૌતમબુદ્ધે ચાતુર્માસ કરતા હતા એવા ઉલ્લેખે બૌદ્ધ સાહિત્યમાં મળી આવે છે. ઉપર કહેવાઈ ગયુ છે કે વર્તીમાન અનુત્તર ઉપપાતિક સૂત્ર પુરાણા સૂત્રના સસ્કરણરૂપ છે. એના વૃત્તાંતા ધમકથારૂપે શખ્તારૂઢ થએલા છે. નગરીએનાં વણું ના, દીક્ષિત અંતેવાસીઓની ગૃહસ્થાશ્રમમાં રહેવાની મહેલાતા, દીક્ષા-ઉત્સવા, ધર્મપરિષદો, લગ્નક્રિયાઓ, વગેરે વના ઇરાદાપૂર્વક એકસરખાં આપવામાં આવ્યાં છે, જેથી કથાનકા સક્ષિત થઇ શકે. મુદ્રણાલયે જ્યારે નહાતાં ત્યારે કથાનકના પાઠા સરળ અને ટૂંકા રહી શકે, અને કથા કહેનાર અને કથાનું શ્રવણુ કરનાર, અને ચેગ્ય રીતે વર્ણવી શકે, અને સાંભળી શકે. એટલુ તે સ્પષ્ટ છે કે બધી નગરીએ, બધી મહેલાતા, ખધા ઉત્સવે!, એક સરખાં તા હાઇ શકે નહિ. સૂત્રનુ ગુંથન કરનારાએથી તેના નવીન સંસ્કરણમાં સરળતા અને સક્ષેપ અને ગુણા જળવાઇ રહે, અને કથાનક સચાટ રીતે કહી શકાય અને સાંભળી શકાય, તે માટે નગરીએ, વગેરેનાં વનામાં અમુક સ સામાન્ય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 228