________________
આનંદઘનજીનાં પદે.
[પદ ગામ નુભવ અને સીયા, • -
ઉત્તરે જાદુ કુમાર. આશા છે ? . “પારકાની આશા શું કરવી? જ્ઞાનઅમૃતરસનું પાન કરવું એ જ કર્તવ્ય) છે. આશા ધારણ કરનારે આશાને વશ પટેલે કુતરા લોકોને બાર બાર રખડે છે (પણ) જે આત્મઅનુભવના રસમાં રસિક જીવે છે અથવા જે તેમાં મગ્ન-તલાલીન થઈ ગયેલા જીવે છે તેની (તેના માથામાંની) કેફે કદિ ઉતરતી જ નથી.”
ભાવ-આ પદના સબંધમાં એક એવી દંતકથા ચાલે છે કે આનંદઘનજી મહારાજ જેનું નામ લાભાન હતું તેઓ એક શહેરમાં મારું થિત રહ્યા હતા, ત્યાં એક શ્રાવક તેમની બહુ વૈયાવચ્ચ કરતું હતું, તેઓને આગ્રહ કરી આહાર વહેરવા લઈ જતે હેતે, જરૂરી કપડાં પણ વહેરાવતે હતા અને ઘણી વખત તેમની પરિચયમાં કાઢતે હતે. વળી તે ઉપાશ્રયને શેઠ પણ હતું એમ કહેવાય છે. પર્યુષણના વખતમાં એક દિવસ તે પૂજામાં સવારે જરા શેકાઈ ગયે. વ્યાખ્યાન શરૂ કરવાને વખતે કઈ શ્રોતાએ યાદ આપ્યું કે અમુક શેઠ હજુ પધાર્યા નથી, પૂજામાં છે તે સુરતમાં આવશે, પણ નિર્ણય કરેલા વખતે આનંદઘનજી મહારાજે તે વ્યાખ્યાન શરૂ કર્યું. પર્યુષણનાં વ્યાખ્યાન અખંડ સાંભળવાની સ્વાભાવિક ઈરછાવાળો તે શેઠ પા કલાક પછી આવ્યા એટલે તેને જરા ખેદ થયે. વ્યાખ્યાન પૂરું થયા પછી તે બેસી ગયો કે “સાહેબ! આ સેવકપર જરા દયા કરી સહજ વ્યા
ખ્યાન થોભાવવું હતું. ગુરૂ બાલ્યા નહિ. ફરીવાર એ ને એ જ વાત કરતાં જરા તે શ્રાવકે કહ્યું કે “સાહેબ! હું કપડાં વહેરાવું છું, આહાર વહેરાવું છું, આટઆટલી વૈયાવચ્ચ કરું છું તે તે ધ્યાનમાં રાખવું હતું? આનંદઘનજી એલ્યા, “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારાં કપડાં” એમ કહી કપડાં ઉતારી આપી જંગલમાં ચાલ્યા ગયા અને
૧ રનકી-બીજાની કયાશી કીજે સરવી સુધારસઅમૃતરસ પી=પી ભટકે ભટકે છે, રખડે છે કાર દ્વાર આરણે બારણે લોકનકે લેકાનાં ટુકારે આશાધાર =આશાને વશ રહેલો રસીયા=જેમાં રસિક છ કબહુ કોઈ પણ વખત ખુમાર ધુમવાપણું, કફ