________________
તાળીશમુ.] ચેતનના આત્મશક્તિસૂચક ઉગાર
૪૬૭ એવી નિજસ્વરૂપની શક્તિ-સામર્થ્યને તે જગાવશે અને તેમ થતાં જ તું આનંદઘનથી મળી એકીભૂત થઈને કેલિ કરીશ એટલે કે ચેતનજી તે વખતે આત્મારામના સ્વરૂપમાં રમણ કરશે. આ ભાવ પણ સારે છે, લગભગ ઉપર કરેલા અર્થ જે જ છે, માત્ર શ્રદ્ધાના મુખમાં એ વચને મૂકવાથી પ્રકમભંગ થાય છે. ચેતનજીએ શરૂ કરેલ લયને બનતાં સુધી તેઓ એગ્ય નથી.
આ પદમાં ચેતનજીએ એક નબળાઈબતાવી છે તે ખાસ વિચારવા ચગ્ય છે. એ કહે છે કે મારે સમય પાકશે ત્યારે હું વિશુદ્ધ ચાગમાર્ગ આદરીશ. આવી રીતે જેનું સ્વરૂપ જાણતા નથી એવા કાળને દેવ દઈ કઈ પણ પ્રયાસ કર્યા વગર બેસી રહેવું તે અગ્ય છે. જ્યારે બની આવે ત્યારે વિચારવું કે આ સામર્થ્યોગ સાધવાને અવસર વારંવાર પ્રાપ્ત થતું નથી, સામર્થ્યાગ ન સધાય તે તેનાં સાધને એકઠાં કરવાને વખત જતે કરવે ઉચિત નથી. એવી રીતે નિર્ણય કરી બને તેટલું કાર્ય સફળ કરવું. કર્મની ચીકાશ એટલી બધી છે કે જે તેને માર્ગ આપવામાં આવે તે આ જીવને પત્તો લાગવા દે નહિ. ઈચ્છાગ દઢ કરી, સામર્થ્યાગનાં સાધને છ દેવાં એ પરમાત્મદશા પ્રાપ્ત કરવાની અને પરમાત્મભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળાને માટે બહુ જ જરૂરનું છે, ખાસ આદરણીય છે અને બહુ સ્પષ્ટ અક્ષરોમાં નિર્ણય કરીને સમજવા ચોગ્ય છે. સામર્થ્યચેગનું સ્વરૂપ ઉદ્દઘાતમાં વધારે સ્પષ્ટ કરી બતાવ્યું છે તેથી અત્ર વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. રિથતિ અથવા કાળપરિપકવતા કોઈ પણ કાર્યને અગે ખાસ ઉપયોગી છે, પરંતુ સર્વ - પણું પ્રાપ્ત થયા પહેલાં કાળસ્થિતિ કયારે પાકશે તે કહી શકાય નહિ તેથી અત્યારે તે સમય થ નથી, હવે પછી એગ્ય વખત જોઈ વિશેષ ગસાધના કરવામાં આવશે એવી વાત કરી પ્રાપ્ત થયેલા જોગવાઈને ગુમાવી દેવી નહિ; વળી આ પદમાં અધ્યાત્મશૈલી પ્રાપ્ત કરી નિજરવરૂપ ગ સાધવાનું કહેવામાં આવ્યું છે તે પણ ખાસ મનન કરવા એગ્ય છે. ત્યાંસુધી અધ્યાત્મશૈલી પ્રાપ્ત ન થાય ત્યાંસુધી ઉપર ઉપરથી વેગસહણ થાય તે પણ તેની જોઈએ તેવી અસર થતી નથી. અતઃકરણમાં અધ્યાત્મની ધૂન લગાડીને પરમ