________________
૨૯૨
આનંદઘનજીનાં પદે. સર્વ પ્રકારે તમને નુકશાન કરનારી છે, એનાથી તમારા એક પણ અર્થ સરવાનો નથી અને સમતા તમને મેક્ષનાં સુખ નજીક લાવી આપે તેવી છે તેથી તેના સંબંધમાં આ પદમાં જે જે કારણે બતાવ્યાં છે તે વિચારી તમારી પરિણતિ સુધારે, તમારા પ્રત્યેક કાર્યમાં સમતા લાવે અને પછી છેવટે સ્થૂળ કાર્યો તરફ જ સમતા લાવે, મતલબ એ સંસારદશા છેડી દઈ એના ઉપર સમતા લાવી, સાધકદશાને માર્ગે ચઢી જાઓ અને જેમ બને તેમ આત્મગુણ પ્રક્ટ કરવાના વિશાળ માર્ગમાં નિરંતર આગળ વધે ત્યાં પણ તમને મમતા તરફથી વારંવાર પશ્ચાત્ અપકર્ષણ થયા કરશે પણ એના પ્રેમની અલ્પતા અને તેના ભયકર પરિણમે વારવાર વિચારી તેને વિસરી જાઓ, તેના તરફ તિરરકાર બતાવે અને તેને દઢ નિશ્ચયપૂર્વક ત્યાગ કરે એટલે તે તમને કઈ કરી શકશે નહીં.
પદ એકત્રીશમું, શ્રીરાગ' कित जानते हो प्राणनाथ,
इत आय निहारो घरको साथ. कित० १ કઈ જાણકારના મત પ્રમાણે તે સ્વામી! અહીં આવીને આપના નિજ પરિવાર જુએ.”
*ભાવ-પ્રથમ પક્તિ અશુદ્ધ હોય તેમ જણાય છે, તેને બદલે ઉત કહાં જાત પ્રાણનાથ એમ પાઠ હોય તે અઈ બરાબર બેસતે આવે છે. પરંતુ મૂળ પાઠમાં આવા ફેરફાર કરવાને સંશોધનકાર અને વિવેચનકારને અધિકાર નથી. આ પાઠ પ્રમાણે સુમતિ ચેતનજીને કહે છે કે હું મારા નાથી તમે ક્યાં જાઓ છો? હે પતિ તમે એકવાર અહીં આવી તમારે પિતાને પરિવાર સગા રહીએ
* ચાલતા રામા એ “આઈ સુર નાર કર કર મૃગારના લયમાં ચાલશે.
૧ કિતાઈ જનમતે જાણકારના મત પ્રમાણે પ્રાણનાથવામી ઇતિ અહી આય આવીને નિહાઅઓ ઘર=પોતાનો, નિજ સાથ-પરિવાર * t આ આખું પદ અશુદ્ધ છે. તેમજ તેનાપર બિલકુલ નથી તેથી આર્ય કરવામાં ઘણે આધાર આગળ પાછળના સંબધ પર રાખ્યા છે