________________
આનંદઘનજીનાં પદે.
[ પદ आप बीती कहेतां रीसावे, *तेहढं जोर न चाले
आनंदघनप्रभुत्वांहडी झाले,
वाजी सघली पाले. मायडी०८ પિતાની ઉપર વીતેલ હકીક્ત વર્ણવી બતાવતાં તે પતિ (મારા ઉપર) શુ કરે છે તેથી તેની સાથે તમારું) જેર ચાલતું નથી; (હવે તો) આનંદઘન પરમાત્મા મારે હાથ ઝાલે તે સઘળી બાજી પળાઈ જાય, તેમાં વિજય મળે.
ભાવ-વિવિધ તીર્થ (મત) માં મને કે ઉપદેશ આપવામાં આવે અને તેને પરિણામે મારી કેવી રખડપટ્ટી થઈ દુર્ગતિમાં મારે કેવી રીતે ભ્રમણ કરવું પડ્યું, ત્યાં મારે કેવાં કેવાં દુઃખો સહન કરવાં પડ્યાં વિગેરે વાત જો હું તે તીર્થના ચાલકને કહી બતાવું છું, જે વાત મને વીતી છે તેનેં સવિસ્તર હેવાલ તેઓને સંભળાવું છું તે તેઓ મારા ઉપર રીસ કરે છે, ગુસ્સે થઈ મારા ઉપર ધ કરે છે અને મારી સાથે રૂસણું લે છે તેથી તેઓ ઉપર મારું કઈ જેર ચાલતું નથી. દુનિયામાં ઘણીવાર એવું બને છે કે સાચી વાત કરીએ તે કઈને ગમતી નથી. સાચી વાત ગમતી નથી એટલું જ
સુને બદલે પેલી બુકમાં નથી એ પાઠ છે અર્થ તેથી સાર થાય છે પણ તે પાક ઈ પણ પ્રતમા નથી - 1 કાપેલી બુકમા “આનંદવન વહાલો બાંહડી જાલે એવા પાઠ છે અર્થમાં બહુ રે પડતા નથી
# “તિ બીજુ સઘળુ પાલે એવે પાડ અપલી બુકમાં છે પણ સર્વ પ્રતિમા પાઠ ઉપર લખે તે પ્રમાણે છે અર્થ માટે વિવેચન જુઓ
૮ આપ વીતી=માગ ઉપર પડેલી વિપત્તિને હેવાલ તા=વર્ણવતાં રીસાવે રીસાઈ જાય, ગુસ્સે થઈ જાય તેહસું તેની સાથે બાહડી=બાહ. બારમત પા=પળી જાય, વહન થાય
હું અહી આપવીતી ચેતનને કહેવાથી તે તેમાથી સાર ગ્રહણ કરતા નથી પણ હ તેના દેવ બનાવું છું એમ ધારી ઉલટા મારી સાથે રીસાઈ જાય છે. એમ કરે તિની સાથે જોર શુ ચાલે? જે તે મારા કહેવામાંથી કોઈ સાર ગ્રહણ કરે તો ચાલે મિથામતિની સંગતથી તે રીસાળવા થઈ ગયા છે એટલે તેને આપવીતી પણ કહે શક્તી નથી આ પ્રમાણે અર્થ વધારે યોગ્ય લાગે છે. હું આ