Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका सू. ११ दक्षिणार्ध भरतवर्ष निरूपणम्
७१
ननु सामान्यतो भरतवर्णनसूत्रे 'स्थाणुबहुले' विषमबहुल कण्टकबहुलम् इत्यादि यदुक्तं तेन सह बहुसमरमणीयत्ववर्णनपरेऽस्मिन् सूत्रे वक्ष्यमाणोत्तरार्द्ध भरतवर्णकसूत्रेच विरोध: आयाति विषमत्व समत्वयोस्तेजस्तिमिरयोरिव धर्माधर्म योरिव सुरासुरयो रिव परस्परं विरोधात् ? न चारकविशेषापेक्षमिदं सूत्रद्वयं, सामान्यतो वर्णकभरतसूत्रं तु अवसर्पिण्यां तृतीयारकान्तादारभ्य वर्षशतन्यून दुष्षमारक पर्यन्तरूप प्रज्ञापक कालापेक्षमिति न विरोधावकाश इति वाच्यम् । मणीनां तृणानां कृत्रिमत्वाकृत्रिम - त्वोभयप्रतिपादनेनैतत्सूत्रद्वयस्यापि प्रज्ञापककालापेक्षत्वस्यैवोचित्यात् कृत्रिममणितृणानां
शंका- सामान्य से जो भरतक्षेत्र के वर्णन करने वाला सूत्र कहा गया है उसमें वहाँ का भूमिभाग स्थाणुबहुल, विषमप्रदेशबहुल एवं कण्टकबहुल आदि रूप से कहा गया हैं परन्तु इस दक्षिणा भरत क्षेत्र के वनर्ण में यहाँ का भूमिभाग बहुसमरमणीय कहा गया है सो उस वर्णन से इस वर्णन में विषमता और समता के विरोध को लेकर तेज और तिमिर की तरह धर्म और अधर्म की तरह एवं सुर और असुर की तरह परस्पर विरोध स्पष्ट ही हैं. यदि इस विरोध को हटाने के लिए ऐसा कहा जावे कि दक्षिणार्द्ध भरत एवं वक्ष्यमाण उत्तरार्ध भरत क्षेत्र के प्रतिपादक सूत्रद्वय तो- आरक विशेष की अपेक्षा लेकर कहे गये हैं और भरत क्षेत्र का जो सूत्र है वह सामान्यसे भरतक्षेत्र का वर्णन करनेवाला कहा गया है सो वह अवसर्पिणी काल में तृतीय आरक के अन्तर से लेकर वर्ष शतन्यून दुष्षमारक पर्यन्तरूप प्रज्ञापक काल की अपेक्षा से कहा गया है अतः विरोध आने की कोई बात ही नहीं उठती है। सो ऐसा कहना भी उचित नहीं है- क्योंकि दक्षिणार्ध एवं वक्ष्यमाण उत्तरार्ध भरत संबंधी जो सूत्र हैं वे भी मणि और तृणों में कृत्रिमता और अकृत्रिमता के प्रतिपादन से
શકા—ભરતક્ષેત્રના વિષે વર્ણન જે સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે તેમાં સામાન્યરૂપમાં આમ કહેવામાં આવ્યુ છે કે ત્યાને ભૂમિભાગ સ્થાણુ ખફુલ, વિષમ પ્રદેશ બહુલ તેમજ કટક અહુલ યુક્ત છે. પરંતુ દક્ષિણા ભરતક્ષેત્રના વર્ણનમાં ત્યાંનેા ભૂમિભાગ મહુસમરમ ણીય કહેવામાં આવેલ છે તે તે વર્ણન માં અને આ વર્ણનમાં વિષમતા અને સમતાના વિરોધને લઈ ને, તેજ અને તિમિરની જેમ. ધમ અને અધમની જેમ તેમજ સુર અને અસુરની જેમ પરસ્પર વિરાધ સ્પષ્ટરીતે તરી આવે છે. જો આ વિરાધના પરિદ્વાર માટે આમ કહેવામાં આવે કે દક્ષિણાદ્ધ ભરત તેમજ વક્ષ્યમાણ ઉત્તરાધ ભરતક્ષેત્રના પ્રતિપાદક તે આરક વિશેષણની અપેક્ષાએ કહેવામાં આવેલ છે અને ભરતક્ષેત્ર વિષે જે સૂત્ર છે તે સામાન્યની અપેક્ષાએ ભરતક્ષેત્રનું વણ ન કરનાર છે, તા આ અવસર્પિણી કાલમાં તૃતીય સ્મારકના મતથી લઇને વર્ષી શતન્યૂન દુખમારક પન્તરૂપ પ્રજ્ઞાપક કાળની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. એથી વિરાધ જેવી સ્થિતિ ઉત્પન્ન થતી નથી. તે વિશેષ છે એવું થન યેાગ્ય ન કહેવાય કેમકે દક્ષિણા તેમજ વૃક્ષમાણુ ઉત્તરાધ ભરતસ`ખશ્રી જે સૂત્ર છે તે પણ મણુિ અને તૃણેામાં કૃત્રિમતા અને અકૃત્રિમતાના પ્રતિપાદનથી પ્રજ્ઞાપક
સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org