Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५. टीका श. ८ उ. ६ सू.१ निर्ग्रन्थपतिलाभफलनिरूपणम् ६६९ अभावश्च प्रतिपादितो भवति, असंयमोपष्टम्भस्य उभयत्रापि तुल्यत्वात्, एतावा नगविशेषः करुणाबुद्धया यत्र कुत्रापि ददतः पापकर्म न भवतीति । न च प्रामुकादौ जीव प्राणातिपाताभावेन अप्रामुकादौ च जीवप्राणातिपातसद्भावेन विशेषस्य स्फुटत्वात् कथमुभयोस्तुल्यत्वमत्रोक्तमिति वाच्यम् पापकर्मणः निर्जराया इस तरह प्रासुक अमासुक द्रव्यके दानका फल पापकर्म है तथा निर्जराका अभाव है। क्योंकि दोनोंसे ही असंयम अवस्थाको पुष्टि मिलती है। इसलिये दोनोंमें समानता है। यहां पर यदि ऐसी आशंका की जाय कि मासुक आदि आहारमें जीवके प्राणातिपातका अभाव है और अप्रासुक आदि आहारमें जीवके प्राणातिपातका सदभाव है इस अपेक्षा दोनोंमें भेद तो है ही-फिर आप दोनों में समानता कैसे कहते हैं-इसका उत्तर ऐसा है कि पापकर्मकी निर्जरा का अभाव अगुणवन्तमें दोनोंसे नहीं होता है - ऐसी ही विवक्षा प्रकृतमें हुई है सो इसी विवक्षाको लेकर दोनोंमें ममानता कही गई है। तात्पर्य कहनेका यह है कि जो अगुणवन्त ( असंयत ) जाव है उसके लिये चाहे मासुक आदि विशेषणवाला आहार दिया जावे चाहे अप्रासुक आदि विशेषणवाला आहार दिया जावे उससे उसके असंयमजन्य पापकर्मकी निर्जरामें कोई विशेषता नहीं आती है। असंयमी जीवोंको जो आहार दिया जाता है वह गुरुवुद्धि या धर्मबुद्धि से समझकर नहीं दिया जाता है। किन्तु अनुकंपासे दिया जाता है । રીતે અસંયતને પ્રાસુક, અપ્રાસુક દ્રવ્યોનું દાન કરવાથી પાપકર્મ બાંધવા રૂપે ફળ મળે છે તથા પાપકર્મની નિર્જરા તો થતી જ નથી. કારણકે તે બન્ને દ્વારા અસંયમ અવસ્થાને જ પુષ્ટિ મળે છે. તેથી તે બન્નેને સમાન જ ગણ્યા છે. અહીં કે એવી શંકા કરે કે પ્રાસુક આદિ આહારમાં જીવના પ્રાણાતિપાતનો અભાવ હોય છે, પણ અપ્રાસુક આદિ આહારમાં છવના પ્રાણાતિપાતને સદ્ભાવ હોય છે, છતાં એ બન્નેને સમાન કેવી રીતે માની શકાય ? તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય- પાપકર્મની નિર્જરાને અભાવ અગુણવન્તમાં [અસંયતમાં] તે બને વડે થતું નથી એવું જ પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે અને તેને અનુલક્ષીને અહીં બનેમાં સમાનતા બતાવી છે. આ કથનને ભાવાર્થ એ છે કે અસંયત જીવને પ્રાસુકઆહાર મળે કે અપ્રાસુક અહાર મળે ભલે ગમે તે પ્રકારના આહારનું દાન કરવામાં આવે પણ તેના દ્વારા તેના અસંયમજન્ય પાપકર્મની નિર્જ થતી નથી. અસંયમી જીવને જે આહાર દેવામાં આવે છે તે પોતાના ગુરુ માનીને અથવા ધર્મબુદ્ધિથી સમજણપૂર્વક અપાતે નથી, પણ અનુકંપાને લીધે
श्री भगवती सूत्र :