Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
૧૦૮ સ્થાનાંગસૂત્ર -
[ વ્યાખ્યાન તે પૂનમના ચાંદ જે મોટો.
ચાર જણ બેઠેલા હતા. તેણે રાજાને કહ્યું–પ્રધાન તે નિંદા કરે છે. રાજા કાનના કાચા કહેવાય છે. કેમ પ્રધાન! તમે આમ કહી આવ્યા ને? રાજાએ સભા વચ્ચે પ્રશ્ન કર્યો છે. તમે લૂણ ખાઈ નિંદા કરે છે ને? સમાધાન–બીજને ચાંદ જગતને નમસ્કાર કરવા લાયક છે. પૂનમના ચાંદને નમસ્કાર કઈ કરતું નથી. બીજના ચાંદમાં વૃદ્ધિની જડ છે. પૂનમના ચાંદમાં ક્ષયની જડ છે. મેં તે કહ્યું મારા રાજા નાના છે, પણ વૃદ્ધિની જડ છે એમ કહ્યું. કેટલીક વખત શબ્દના ભાવાર્થમાં ન જવાય. એક શબ્દ સંભળાય તો આ અનર્થ થાય. લેઢા વગર સેના, ચાંદીની ખાણે નકામી
સોનાની ખાણમાંથી તેનું કાઢે કેણ લેતું કે બીજુ કઈ? શુજાને ચાર કુંવર હતા. રાજા અંત અવસ્થાએ આવ્યા. કુંવરે લઢી મરશે એમ ધારી નાનાને હીરાની ખાણ, ને સૌથી મેટાને લેઢાની ખાણું મટે છેક ઘણે ગભરાયે. બાપે કર્યું શું? કોઈ સલાહકાર મળે. બરાબર કર્યું છે. મૂળ ઘર નાના છોકરાને અપાય છે. તાકાતને અંગે નવું કરવાનું સોંપાય. ટાંટીઆ તેડવાના હોય તે ઉઘરાણું મેટાને સેંપાય. આપણે ખપ સિવાય લેતું કાઢવું નહિ બહાર જવા દેવું નહિ. જ્યાં પાંચ સાત વર્ષો થઈ ગયાં. બધી ખાણ અટકી પડી. સોનાચાંદીની . ખાણવાળાથી કામ ન થાય. તેણે તેલ આપવા તૈયાર થયા. હીરાની ખાણની માલિકી ધરાવવી, સાચવવી એ પણ હથિયાર ઉપર આધાર રાખે. હથિયાર લેઢાનાં. હીરા પ્રસંગે કામ લાગવાના. લેતું ચોવીસે કલાક જરૂરી ;