Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
દસમુ
સ્થાનાંગસૂત્ર
૧૪૧
અનંતાનુઅંધ કરે છે. અનતાનુબંધી અનંતા જન્મા ખંધાવે. શકા—ત્યાં સુધી મેક્ષે જવાના નથી તે નકકી થયું ને? સમાધાન—અન તે માંધ્યા ખરે, પણ પરિણામમાં તેાડી નાખ્યું, અનતાનુષધીએ સ્વભાવે અનતા ધાળ્યે, તેાડી નંખાવ્યે. ઉત્સૂત્ર ખેલવાવાળાને અનતા ખંધાય, પલટો ખાય તે તાડી નાંખે, ગેાશાળાના પલટો
ગૌશાળાએ પલટા ખાધા. જિનેશ્વર ઉપર મળવા માટે જાહેર તરીકે તેનેવેશ્યા સૂકી, ઘાતકી, ક્રૂર હતેા. અંદરથી પલટા ખાધે.
ઢુંઢીઆને દાખલેો લઇએ. અંદરથી જાણે પ્રતિમાજી સાચી છે. બીજો (તુઢીએ) નથી ને ? જો ન હેાય તે કહેઃ છે તે સાચી. પેાતાની પેઢી ચાલુ રાખવા, ભકતાને રાજી રાખવા, કહેવુ પડે કે પ્રતિમા નકામી.
ગેાશાલા—બધા સમુદાયમાં ખેલી દેવુ; મેં તમને અવળે રસ્તે દેરવ્યા. હું તૂકે. વિચાર કરે। મરતી વખતે કયી સ્થિતિએ ચઢવે હશે? છેલ્લી દશા છે, મરવાની અણી ઉપર છે. પ્રાયશ્ચિત્ત લીધુ. કાઈ ન કરે તેવું કર્યું. મારા પગે દેરડી ખાંધજો, કૂતરાની પેઠે ચેાર્યાસી ચૌટામાં ઢસળો. મહાવીરના ત્રણ લાખ એના અગિયાર લાખ હતા છતાં પૂરાવેા મળતે નથી. શ્રાવસ્તીનાં ચેાર્યાસી ચૌટામાં ઢસળજો, બજાર વચ્ચે અપમાન એટલે શું? ચેાર્યાસી બજારમાં ઢસળે તેએ મચાવના રસ્તા. ભતા બેવફા થઈ ગયા. રાજકારણમાં કાલના મિત્ર ં આજના શત્રુ. પે।તે કહે છે કે આમ ખોલો. ગેાશાલા પાપી, દુષ્ટ, અજિન છતાં જિનપણે જણાવનાર, આવા શબ્દોની ટેલ પાડો. કઈ સ્થિતિને પલટો. પોતાના શબ્દોની ટેલ. આ હું