Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
અઢારમું] સ્થાનાંગસૂત્ર
૨૪૯ જયણાને નામે, ઉપસંહાર જયણાને માટે. જીવ, અજીવ અને બંનેને જાણનારે સંજમ જાણશે. ઉપસંહાર સંજમમાં ઉપક્રમ ને ઉપસંહારને એક બાજુએ રાખીએ પણ ગાથામાં જ આવીએ. સર્વ સાધુઓ આવી રીતે છે. તત્વ ધ્યણમાં - જગતમાં જેને ભૂખ લાગી તેણે રસેઈ કરી. રઈ કરે તે જ ભૂખ ભાંગે તેથી બધા ધરાયલા છે? તત્વ કયું? ચૂલા સળગાવવાનું પહેલું પણ સો કયાં? ધરાવામાં. ચૂલો સળગાવવા ઉપર તવું હોય તે સો ચૂલા સળગાવે. દાળ વગેરે ન લાવે તે? રસેઈ કરીને ધરાવામાં તત્વ છે તેમ જયણમાં તત્વો ગીતાર્થ અને ગીતાથી નિશ્રા એ જ સાધુપણું
જીવ, અજીવને જાણે ત્યારે સર્વ જીવેની ગતિ જાણે. ગતિ જાણે; પુણ્ય, પાપ, બંધ, અને મેક્ષ પણ જાણે. સંસારથી કંટાળે ને કંટાળાથી ત્યાગી આ બધે અનુક્રમ શા માટે? સદાચારની નીસરણી. નથી દેખે ઉપક્રમ કે ઉપસંહાર કે. નથી દેખવું ગાથાનું તત્વ દલીલથી પણ સાબિત કરે છે. અજ્ઞાનને “નકામું” કહીએ છીએ, અજ્ઞાન ઉપર ચીઢ ઈ ગયા છે એવું નથી. બિચારો જાણે નહિ તે શું કરે? જયદિક ન કરી શકે માટે અજ્ઞાન ખરાબ. અજ્ઞાનથી ખરાબી અજ્ઞાનપણે છે તેના કરતાં જયણા નહિ પાળે તેની ખરાબી છે. અજ્ઞાની કરવાને શું? આ સુંદર, અસુંદર, વિરતિને લાભ, અવિરતિનું નુકશાન જાણે શું ? ન જાણે તે કહી ન શકે. એને ખાતર અજ્ઞાન ખરાબ. અજ્ઞાની પણ જ્ઞાનીની નિશ્રામાં હોય તે તે જ્ઞાની જે માન્ય છે. એકલા જ્ઞાન ઉપર જઈએ તે અજ્ઞાની એકલે હોય કે નિશ્રામાં હોય તે નકામે. અજ્ઞાની પણ જ્ઞાની જેવા જ