________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७ उत्तम गुणकर्मकाळी अने रूपाळी संततिनो उपाय
આ દુનિયામાં કુદરતને નિયમ એવો જણાય છે કે, દરેક પ્રાણીએ પિતાની જાતની ઉન્નતિ કરી સૃષ્ટિની શોભામાં વધારે કર તથા સૃષ્ટિમાં પ્રાણીની ઉત્પત્તિ કરવાને કામ ચાલુ રાખ. જેઓ સૃષ્ટિની વૃદ્ધિ કરવાના કામમાં આડે આવે છે, તેઓ કુદરતના ગુનેગાર ગણાય. પરંતુ જે કામ કરવાની જેને ફરજ પડી હોય, અથવા જે જેની ઈચ્છા હોય તેને, તે કામ કરવાને અધિકાર જોઈએ. જે અધિકાર મેળવ્યા સિવાય કામ કરવા માંડે તે કામ યથાર્થ રીતે જોવું જોઈએ તેવું, પાર પડી શકે નહિ. કાત્યાયન સૂત્રના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે, ક્ષાતઃ અવિવારઃ એમ અધિકારીનું વર્ણન કર્યું છે. તે પ્રમાણે દરેક કામ કરવા માટે અધિકારી થવાની જરૂર છે. જ્યારથી આપણા દેશમાં કરેક કામ કરવાને અધિકાર મેળવ્યા સિવાયના માણસને કામ લેંપવાને રિવાજ પડ્યો, ત્યારથી દેશની પ્રગભ શેભાને નાશ થવા માંડયો. જેમ બ્રાહ્મણને આજે પણ તે વેદ કે શાસ્ત્ર ભણેલ ન હોય તે પણ તેને દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, શાસ્ત્રી, જેશી અને વેવના નામથી ઓળખવામાં આવે છે, તેને તે કાર્ય કરવા બેસાડીએ તે તે કંઈ પણ કરી શકે નહિ; પણ ઉપરોક્ત પદને જેણે અધિકાર મેળવ્યો હોય તેને તે તે કામ સોંપવામાં આવે, તે તે યથાર્થ રીતે કરી શકે છે. તેજ પ્રમાણે મનુષ્ય સંતતિ ઉત્પન્ન કરવાનું કામ અધિકાર મેળવ્યા સિવાય સેંપવામાં આવે, તે તે સૃષ્ટિમાં રોભારૂપ બાળક ઉત્પન્ન કરી શકે નહિ. એ ઉપરથી સાબિત થાય છે કે, સંસારમાં ઉત્તમ ગુણ– કમવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરવા માટે તેને ખાસ અધિકાર મેળવવાની જરૂર છે. સંતતિ ઉત્પન્ન કરવાના કામમાં સ્ત્રી,
For Private and Personal Use Only