________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉરક્ષિત, કાસ, હિકા, શ્વાસ અને સ્વરભંગ ૬ર૩
- -
-
--
.
.
-
-
-
-
-
અને હિંગળો એ સર્વ સમભાગે લઈ આદુના રસની એક ભાવના આપી રસ્તીપૂરની ગાળી કરી આપવાથી સર્વ પ્રકારની ઉધરસ, વાતાધિક્ય સન્નિપાત, શિરોરોગ, વાતકફજ્વર વગેરેને નાશ કરે છે.
૨. ગુડાદિ ગુટિકા –સૂઠ, બાળહરડે અને નાગરમોથના ચૂર્ણમાં ગોળ નાખી ગળી વાળી ભેંમાં રાખી રસ ગળવાથી પાંચ પ્રકારની ઉધરસ તથા શ્વાસ દૂર થાય છે.
૩. લવિંગાદિ વટી -લવિંગ, બહેડાંની છાલ તથા મરી સમાન ભાગે લઈ તેની બરાબર સફેદ કાથે લેવું. તેને ખાંડી ચૂર્ણ કરી બાવળની અંતરછાલના કવાથમાં ગળી વાળી આપવાથી સર્વ પ્રકારની ઉધરસ મટે છે. ગોળી બહુ ગરમ છે માટે વિચાર કરીને વાપરવી.
૧ર-વૈદ્ય રાઘવજી માધવજી–ગેલ લવિંગ, પીળી કેડી, જૂને ગળ અને અફીણની તુલસીના રસમ ગળી વાળી તે ગળી ચણા પ્રમાણે આપવાથી શ્વાસ ચડત તથા છાતીને દુખાવે મટી જાય છે.
૧૩-વૈદ્ય ચુનીલાલ જયકિશનદાસ–સુરત
ખાંસીને અકસીર ઉપાય -કુંવારપાઠાના ચપુથી કકડા કરી તડકામાં સૂકવી દશ તેલા વજને લેવા. એવી રીતે ભેંયરીગણુને પંચાંગને સૂકવી દશ તોલા લઈ બંનેને ખરાં કરી એક હાંડલીમાં અડધું પાથરી ઉપર પાંચ તોલા સંચળ બારીક વાટી પાથરે. તેના ઉપર બેંયરીંગણ તથા કુંવારનું ચૂર્ણ પાથરી હાંડલીનું કે હું બંધ કરી કપડમટ્ટી કરી પાંચ શેર છાણાંના અગ્નિમાં પકાવી સ્વાંગશીત થયે કાઢી લેવું, એટલે કાળા રંગની દવા તૈયાર થશે. તેને બારીક કરી શીશીમાં ભરી તેમાંથી ચાર રતી લઈ મેંમાં રાખી દિવસમાં ત્રણ વખત રસ ગળવાથી ખાંસી મટી જાય છે. ઘણી ઉમદા ચીજ છે.
For Private and Personal Use Only