________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિાષ-સિદ્ધાંત
333
મેળવી, બારીક વાટી, આદાના રસમાં મરી જેવડી ગાળી કરવી ને દિવસમાં ત્રણ વાર એક અથવા બબ્બે ગેાળી પાણીમાં આપ• વાથી ત્રિદોષમાં, વાયુમાં, અજીણુ માં, મેાટા માણસને તથા નાનાં આળકને ઘણો ફાયદો કરે છે.
→
ઉપર લખેલા રસેા તાવના કામમાં અમારે ત્યાં ઘણી ફતેહમંદીથી કામ કરે છે અને કાઇ પણ જાતનું અનુપાન એની સાથે આપવું પડતું નથી. કદાચ આપવું પડે તે આગળ લખેલા ‘નળમધ અથવા ‘ રારના નું પડીકુ સાથે ખાંધી આપીએ એટલે રેગીને અનુપાન લેવા માટે બજારમાં જવું પડતું નથી. આ તાવામાં ખાસ કરીને હલકા ખેારાક આપવા, કેાઈ પણ જાતના વિદ્યાહી એટલે તેલમાં તળેલે અને ભારે એટલે ઘીમાં તળેલા ખારાક આપવેા નહિ. તેમ જ્યાં સુધી તાવ ગયા પછી શક્તિ આવે નહિ ત્યાં સુધી, કસરત કરવી નહિ, મૈથુન સેવવું નહિ, સ્નાન કરવું નહિ, થાક લાગે એટલે ફરવું નહિ અને હું પચે એટલુ જમવું નહિ. પકવાન ખાવાની જેમ મના કરવામાં આવી છે, તેમ પો’આમમરા જેવાં રૂક્ષાન્ન પણ ખાવાં નહિ. એ પ્રમાણે પથ્ય પાળી જે તાવને તેની મુદ્દત એટલે વાયુમાં સાત દિવસ, પિત્તમાં દશ દિવસ અને કવરમાં ખાર દિવસ સુધી ધીરજ રાખી શરીરમાં પાચન તથા શેાધન થવા દઈ, મટાડવામાં આવે છે, તે તાવ કીથી આવી શકતા નથી. પર`તુ તાવની જાત પારખ્યા સિવાય, તાવને જોઇને ગભરાઈને, જે વૈદ્ય રાગીની ઉતાવળને ધ્યાનમાં લઈ, તાવ કાઢવાને માટે અથવા તાવ અટકાવવાને માટે તેને આમ પચતાં પહેલાં તાવ કાઢવા પ્રયત્ન કરે છે, અથવા તાવને કાઢે છે, તે જો કે શરીર ઠંડું કરે છે પણ ખીજા રાગનાં બીજ વાવે છે.
૭. જે માણસ ઘણા ખાટા, ઘણા ચીકણા, ઘણા તીખા, ઘણા કડવા, ઘણા મધુર અને ઘણા કષાયરસનું સેવન કરે; જે માણસ
For Private and Personal Use Only