________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૭૮
પીપર, અકલગરે, જાવંત્રી, લવિંગ, વાંસકપૂર, કસ્તૂરી કુલીજન (પાનની જડ), જાયફળ અને કેશર, એ વસાણાં સરખે ભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, આદુના રસની ત્રણ અને નાગરવેલના પાનના રસની ત્રણ ભાવના આપી, તેની મગ જેવડી ગોળીઓ વાળવી. તાવના દરદીને પાણી સાથે ત્રણ ગોળી ખાંસીવાળાને પાનના રસમાં બે ગોળી અને વાયુવાળાને આદુના રસમાં એક ગળી ઘસીને આપવી, જેથી શરીરમાં તરત ગરમા લાવે છે. આ ગેળી અમારા દવાખાનામાં પંદર વર્ષથી વપરાય છે.
૨. વરશ્ન ચૂર્ણ –અતિવિષની કળી તેલા ૫,ફુલાવેલી ફટકડી તેલા ૫, સૂરેખર તોલા ૫ અને હિંગળક તેલે ૧, એ સર્વેને ઝીણા વાટી ચૂર્ણ કરી, તાવના રેગીને એ કેક વાલનું પડીકું ગરમ પાછું ચા સાથે અથવા સાથે આપવાથી પસીને વળી તાવ ઊતરે.
૩. વરશ્નવટી -પીપર તેલા ૨, જીરું તેલા રા, કાચકાની મીજ તોલા ૪ અને બાવળનાં પાતરાં તોલે ના, એને બારીક વાટી ચૂર્ણ કરી, પાણીમાં ઘૂંટી વટાણુ જેવડી ગોળીઓ કરી છયે સૂકવી, દિવસમાં ત્રણ વાર બબ્બે ગેળા ગરમ પાણી સાથે આપવાથી સર્વ પ્રકારના તાવ ઊતરે છે.
૪. નવજીભ સિંહા-પારે, ગંધક, લેહભસ્મ, તામ્રભસ્મ, નાગભસ્મ, મરી અને પીપર, એ સર્વ સમભાગે લઈ શુદ્ધ વછનાગ ના ભાગ લઈ તેને આદુના રસમાં બે દિવસ ખલ કરી, પછી ૧ રતી વજનની ગોળીઓ કરવી. આ ગોળીમાંથી ૧ અથવા ૨ ગોળી ગરમ પાણી સાથે આપવાથી તાવ ઉતારે છે, છાશ સાથે આપવાથી સંગ્રહણી મટાડે છે, તેમજ મધ સાથે આપવાથી પેટને દુઃખાવ, મંદાગ્નિ અને અજીર્ણને મટાડે છે.
૫. રાજવલ્લભ રસ-પારે, ગંધક અને વછનાગ એ ત્રણ એ
For Private and Personal Use Only