________________
પતિ
ગુરૂસ્વરૂપ અસ્થિર. જેઓ એ સુખને આપે એવાં વચને બોલે છે, જેઓ પિતાના અને બીજાના પરિગ્રહને નિગ્રહ કરે છે અને જેઓ મમતાના સર્વ દૂષણેથી રહિત છે, એવા તે મુનિઓને નિમલ પદની પ્રાપ્તિને માટે આશ્રય કરૂં છું. ૩ - પાળુ ગુરૂઓથી જે ગુણ થાય છે, તે બીજા કેઈથી
થતું નથી, नपाधवस्वजनमुतमियादयो, वितन्वते तमिह गुणं शरीरिणाम् । विभेदतो भवभयभूरिभूभृता, मुनीश्वरा विदधति यं कृपावः ॥४॥
કપાળુ એવા મુનિઓ આ સંસારના ભય રૂપી પર્વતને ભેટી પ્રાણીઓને જે ગુણ કરે છે, તે ગુણ સ્વજને, પુત્ર અને પ્રિય સ્ત્રી વગેરે કરી શકતા નથી, ૪.
દયાથી જનક સમાન એવા ગુરૂઓ સદા ભજવા રોગ છે. शरीरिणः कुलगुणमार्गणादितो, विबुद्धये विदधति निर्मला दयां । विभीरवो जननदुरन्तदुःखतो, भजामि तान्न नकसमान्गुरून् सदा ॥५॥
જન્મ તથા મરણ) ના દુષ્ટ અંતવાળા દુઃખથી ભય પામનાર એવા જે ગુરૂએ પ્રાણીઓના એને માટે કુળ તથા ગુણની માગણા વગેરે કરી તેમની પર નિર્મળ દયા કરે છે તેના પિતા સમાન ગુરૂઓને હું સદાકાળ ભજું છું. ૫
વચન શહિવાળા ગુરૂઓ સદા મેક્ષને માટે થાય છે. बदन्ति ये वचनमनिन्दितं बुधै रपीडकं सकळशरीरधारिणाम् । मनोहरं रहितकषायदूषणं, भवन्तु ते मम गुरखो विमुक्तये ॥६॥
દ્ધિાને નિંદા નહીં કરેલું, સર્વ પ્રાણીઓને નહીં પીડા કરનાર, મનહર અને કષાયના દેષથી રહિત એવું વચન જે ઉચ્ચારે છે, તે ગુરૂઓ મને મોક્ષને માટે થાઓ. ૬
અદત્તાદાનના ત્યાગી મહાસતવાળા ગુરૂને નમસ્કાર, नाति यः स्थितपतितादिकं धनं, पुराकरक्षितिघरकाननादिषु । . । विधा तृणभमुखमदत्तमुत्तमो, नमामि तं जननविनाशिनं गुरुम् ॥ ७॥
જે ઉત્તમ ગુરૂ મન, વચન અને કાયાથી શહેર, ખાણ, પર્વત અને વન વગેરમાં રહેલું અને પડી ગયેલું ધન કે તૃણ પ્રમુખ અત્ત-કોઈએ આપ્યા શિવાય દેતા નથી, તેવા ગુરૂને હું નમસ્કાર કરું છું. ૭.