________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, ધ્યાન કરવુ' અને ખાદ્ય અભ્યતર ઉપાધિના ત્યાગ કરવા. આ અત્યંતર તપ કહેવાય છે.
પર
૪ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેાલ તથા તેને જન્મ આપનાર તેમજ તેની સાથે રહેનાર હાસ્ય, રતિ, આરતિ વિગેરે નાકષાય છે તે ન કરવા જોઇએ, અથવા મની શકે તેટલે તેને ત્યાગ કરવા જોઇએ.
૫ ભૂખ, તરસ સહન કરવા વિગેરે આવીશ પ્રકારના પરીષહેા છે. તેનુ' સ્વરૂપ શાસ્ત્રમાં આપેલુ છે. તથા મનુષ્ય અને દેવતા વિગેરેના કરેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઇએ, એ વખતે મનમાં જરાપણુ ક્રોધ, દ્વેષ કે કલેશ ન આણુવા જોઇએ. એવી રીતે પેાતાનુ` વર્તન કરી સમતામય જીવન કરવું જોઈએ,
૬ શાસ્ત્રકારે ચાર મુખ્ય અને તેના પેટા ભેદથી સોળ પ્રકારના ઉપસ કહ્યા છે. ૧ દેવકૃત.
૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમથી ( વિચાર-સહુન કરી શકે છે કે નહુિ તે દઢતા જોવા માટે પરીક્ષા કરવી તે ), ૪ પૃથવિમાત્રા ( ધર્મ ની ઈર્ષા આદિને અંગે વૈષ્ક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે ).
૨ મનુષ્યકૃત.
૧ હાસ્યથી, ૨ દ્વેષથી, ૩ વિમશથી, ૪ કુશીલ માટે ( બ્રહ્મચારીથી પુત્ર થાય તે મળવાન્ હાય છે એમ ધારીને ધર્મ વાસના વિનાનું માણસ બ્રહ્મચર્યથી ચળાવવા અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ કરે તે ).
૩ તિર્યંચકૃત
૧ ભયથી ( મનુષ્યને જોઈને મને અનથ કરશે એમ ધારી સામા ધસે તે, ૨ દ્વેષથી, ૩ આહાર માટે ( ભૂખ લાગ્યાથી તેનુ નિવારણ કરવા માટે શિળાય ગૃધ્રાદિ ઉપસર્ગ કરે તે ), ૪ પેાતાનાં મુચ્ચાનાં રક્ષણ માટે.
૪ આત્મતૃત
૧ વાત, ૨ પિત્ત, ૩ કફ, ૪ સ’નિપાત,
૭ અઢાર હજાર શીલાંગ ધારણુ કરવાં જોઇએ. એ અઢાર હજાર શીલાંગ શુ છે તે સબ'ધી જરા લ'ખાણુ પણ ઉપયાગી નેટ ઉપમિતિ ભવ પ્રપ ́ચના પીઠમધના ભાષાંતરમાંથી અત્ર ઉતારી લેવામાં આવે છે. યાગ ત્રણ, કરણ ત્રણ, સંજ્ઞાચાર, ઇંદ્રિય પાંચ, પૃથ્વી કાયારભાદિક દશ અને શ્રમણધમ દશ તેણે કરીને અઢાર હજારશીલાંગ થાય છે શીલા'ગ અટલે ચારિત્રના અવયવા (વિભાગ) તે નીચે