________________
૨૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તૃતીય
^^^^wwww
મનહર સુણું ભંગ કેરે શબ્દ કીડ ફીટ ભંગ થયે, લેહકે વિકાર ગયે પારસ પરસથી, કુલકે સંગ તિલતેલ હુ ભયે ફુલેલ, તરૂ ભયે ચંદન સુવાસકે ફરસથી, મુક્તફલ વાતકે કિયે સીપ સમ, કાઇ હુ પાષાણુ હું સેલેદક સરસથી; ચિદાનંદ આતમા પ્રમાત્મા સ્વરૂપ થયે, અવસર પાય ભેદ જ્ઞાન કે દરસથી.
૨૬ છાંડૐ કુસંગતિ સુસંગથી સનેહ કીજે, ગુણ રહિ લીજે અવગુણ દષ્ટિ ટાર કે, ભેદ જ્ઞાન પાય ગ જવાલા કરિ ભિન્ન કીજે, કનક ઉપલકુ વિવેક ખાર ડાર્કે, જ્ઞાની જે મિલતે જ્ઞાન ધ્યાન કે વિચાર કીજે, મિલે જે અજ્ઞાની તે રહિજે મન ધારકૈં, ચિદાનંદ તત્વ ચેહિ આતમ વિચાર કીજે, અંતર સકલ પરમાદ ભાવ ડાર કૈ.
૨૭ એક સત્સંગના સંબંધમાં ચતુરાઈવાળી વાર્તા. ,
પારસ પરસ્યા છતાં લેખંડજ રહ્યું આ એક સમય અકબર શાહ રાજપાટીકા ફરવા છડી સ્વારીએ પધાર્યા હતા, ત્યાંથી પાછા ફરતાં પુનઃ શહેરના ચેકમાં આવી પહોંચ્યા, તે વખતે એક ડેશી પિતાના હાથમાં એક તરવાર પકડી ઉભી રહેલી હતી અને પિતાના સાથેના માણસો પણ બીજા હથિયાર લઈ ઉભાં હતાં, તે તરફ અકબરશાહની દષ્ટિ જઈ પડી. તેથી વિમય કારી બનાવ જોઈ તે ડોશીની નજીક જઈ પૂછ્યું કે “બાઈ તરવારને ગ્રહણ કરી ચોક બજારમાં શા કારણથી ઉભાં છે? અને આ સાથેના માણસો પણ શસ્ત્રધારી છે તે પણ તમારા જ છે?” તે સાંભળી ડેશી બોલી કે “નેક નામદાર? આ તરવારને વેચવાના ઈરાદે અહીંયાં ઉભી છું અને આ માણસે પાસે જે શસ્ત્ર છે તે પણ વેચવાનાં જ છે, તે સાંભળી શાહે કહ્યું કે “જોઊં તે તરવાર કેવી છે?” આ પ્રમાણે શાહનું વચન સાંભળતાં ડેશી પિતાના હાથમાંની તરવાર શાહને આપી. જ્યારે તે તરવારને
આ બીરબલ બાદશાહ,