________________
પ્રકરણ ત્રીજી
ઉન્નતિ અને અવનતિ
અન્ય કારણા :
આચાર્ય ભગવંત શ્રી નિર્મળસૂરીશ્વરજીની દેશના પછી ગુણધારણુ રાજાના સ્વપ્નફળ કથનમાંથી નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા ગયા અને આચાર્ય ભગવંત એનું સમાધાન
આપતા ગયા.
સુખી થવામાં માત્ર પુખ્યેય વિગેરે કારણેા છે અને દુ:ખી થવામાં માત્ર પાપેાય કારણ છે કે એ સિવાય ખીજા પણ કારણેા છે? આના ઉત્તરમાં ગુરૂદેવ આગળ ચલાવે છે. ગુરૂદેવ- ભદ્ર ગુણધારણુ ! આધિની આંધી, વ્યાધિના વટાળ અરે ઉપાધિના ઉત્પાતા જ્યાં સદા માટે સર્વથા જેમાં શમી જાય છે એવી નિવૃતિ નગરીમાં બિરાજેલા સર્વજ્ઞપરમાત્મા શ્રી સુસ્થિત મહારાજ છે. એમની આજ્ઞાનું પાલન સુખનું કારણુ અને એમની આજ્ઞાનું વિરાધન દુઃખનું કારણુ અને છે. આ પણ એક કારણ છે. આ કારણુ મહત્વનું કારણ ગણાય છે.
તે પહેલાં એ આજ્ઞાનું ઘણીવાર ઉલ્લંઘન કરેલું તેથી તે ઘણા દુ:ખા ભાગળ્યા છે અને હમણા તું જે સામાન્ય સુખ ભાગવી રહ્યો છે તે આજ્ઞાપાલનનું અદ્ભુત પરિણામ છે.