Book Title: Upmiti Saroddhar Part 03
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 375
________________ ઉપમિતિ કથા સારાદ્વાર નીતિસૂરીશ્વરજી મહારાજા એક પરમ ત્યાગી અને સરલ આચાય થયા છે. ૩૨૮ એમના પટ્ટધર પ્રભાવક શિષ્યરત્ન ત્યાગપ્રવર આચાય શ્રી હ`સૂરીશ્વરજી મહારાજા થયા છે. એમના શિષ્યરત્ન ઉત્કૃષ્ટ તપસ્વી પરમારાધ્ય અનુયાગાચાર્ય શ્રી મંગળવિજયજી ગણીવરની આજ્ઞા અને આશીર્વાદથી સિદ્ધગિરિરાજની શીતળ છાયામાં વિ. સંવત ૨૦૨૦ની સાલમાં વિજયાદશમીના દિવસે ગુજરાતી અવતરણના કાર્યના પ્રારંભ કર્યો હતા. એ વિ. સ. ૨૦૨૩ના વિજયાદશમીના (આશે। શુકલા દશમીના ) દિવમે શિડાર ( સિંહપુર) સૌરાષ્ટ્ર મુકામે અવ તરણનું કાર્ય પૂર્ણ થયું છે. इत्याचार्य श्री श्री चन्द्रसूरीश्वर शिष्यावतंसाचार्यश्री- देवेन्द्रसूरिविरचित - उपमितिभवप्रपञ्चकथासारोद्वारः समाप्तः इति श्री - तपागच्छीयाचार्यश्री- विजयहर्षसूरिशिष्यावतंसपंन्यासप्रष्ठश्रीमंगलविजयगणिवराणां सत्प्रेरणया तपागच्छीया - चार्यश्री बुद्धिसागरसूरि पट्टधराचार्यभोमत्कीर्तिसागरसूरिपट्टधराचार्य - श्री कैलास सागरसूरिलघुशिष्येण मुनि क्षमासागरेण कृतो गुर्जर भाषायां भावानुवादात्मकष्षष्ठ-सप्तमा-ष्टम प्रस्तावस्वरूपोऽयं श्री- उपमितिभवप्रपञ्चकथा - सारोद्धारस्य द्वितीयो विभागः समाप्तः

Loading...

Page Navigation
1 ... 373 374 375 376