Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૭ ૧૨૩ પણ જે ધ્યાન હોય છે તે વાત સાથે કોઈ વિરોધ આવતો નથી. ભરતક્ષેત્રમાં સ્થિતિ આ ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળમાં સામાન્ય કોટિનું ધ્યાન છે, આ સૂત્રમાં કહેવાયેલ પ્રબળ કોટીનું ધ્યાન નથી કારણ કે આવા ધ્યાન માટે પ્રબળ માનસિક એકાગ્રતા જોઈએ પ્રબળ માનસિક એકાગ્રતા માનસિક બળ પર આધાર રાખે છે અને માનસિક બળ અમુક પ્રકારના શારીરિક બળ વિના ન આવી શકે. ધ્યાન માટે જરૂરી શારીરિકબરૂળ શરીરના મજબુત સંઘયણની અપેક્ષા રાખે છે માટે જ આ સૂત્રમાં ઉત્તમ સંઘયણ વાળાને આ ધ્યાન હોઈ શકે એમ કહ્યું છે. જયારે વર્તમાન કાળમાં કેવળ સેવાર્તનામનું છઠ્ઠું સંઘયણ હોવાથી ઉત્તમ સંઘયણનો અભાવ છે, માટે આ કાળમાં પ્રસ્તુત સૂત્રોત ધ્યાન સંભવતું નથી. * સૂત્ર સારાંશ: ૧-પ્રથમના ચાર ઉત્તમ સંઘયણ ધરાવતા આત્માઓ જયારે સમસ્ત પરભાવની ચિંતા છોડીને આત્મસાધનામાં ઉપકારી એવા કોઈ કસમ્યફદ્રવ્ય-ગુણ યા પર્યાય સ્વરૂપમાં તન્મય સ્વરૂપે મન,વચન, કે કાયાની સ્થિરતા વડે સ્થિર ચિત્તે તેની વિચારણા કરે, તેને સમ્મધ્યાન કહેવામાં આવે છે. ૨-સૂત્રમાં કહેવાયેલ વિજ્ઞાનરોધ એફકત તુચ્છ અભાવરૂપનથી કિન્તુ ભાવાત્તર રૂપ છે. કેમ કે અસત્ ધ્યાન-ચિન્તામાંથી સના ભાવ તરફની ગતિ હોય છે અથવા મિથ્યા-મોહ જન્ય દુર્બાન માંથી સમ્મસુધ્યાન પ્રતિ ભાવાત્તર હોય છે. * ૩-કેવળ આખો મીંચીને બેસવું કે શ્વાસોચ્છવાસનો નિરોધ કરવો તેને પણ ધ્યાન કહી શકાય નહીં. એ જ રીતે શ્વાસોશ્વાસ ને ગણવા તે પણ ધ્યાન નથી કેમ કે ગણતરી સમયે એકાગ્રતાને બદલે વ્યગ્રતા વધી જવા સંભવ રહે છે. : ૪-ધ્યાનની સિધ્ધિ માટે ગુપ્તિ-સમિતિ-પરીષહજય-ભાવના વગેરે ભૂમિકા રૂપ છે. પ- કેવળી ભગવંતને વાક્કાયના યોગનો નિરોધ એ જ ધ્યાન કહેવાયું છે. કેમકે ભાવમનનો અભાવ હોય છે અર્થાત્ તેમને મનો વ્યાપારનો અભાવ હોય છે. U [8]સંદર્ભઃજ આગમ સંદર્ભ (१)अंतोमुत्तमंतं चित्तावत्थाणमेगवत्थुमिछउमत्थाणं झाणं जोगनिरोहोजिणाणं तु સ્થાનાંગ વૃત્તિ (૨)આ સૂત્રનો બીજો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર-૨૮ માં સાથે મુકાયેલ છે. ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)સમય મામુહૂર્તત- સૂત્ર:૨૮ (૨)ભેદ સાર્વરૌદ્રધર્મશુનિ - સૂત્ર.૨:૨૧ (૩)સૂચના સૂત્ર ૧:૩૦થી ૨:૪૬ સુધી હવે ધ્યાન વિષયક સૂત્રો જ આપેલા છે. # અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૩૬- વિવરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202