Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
(5)
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૦
(૩)ધ્યાન શતક (૪)શ્રમણ સૂત્ર-અવસૂરી U [9]પદ્ય' (૧) આર્ત રૌદ્ર શુકલ ભેદ ચારે ધ્યાનના
પ્રથમના જે ધ્યાન બે છે. તેથી ભવ-વિટંબના
સૂત્ર-૨૯ તથા ૩૦ બંનેનું સંયુક્ત પદ્યઆર્ત રૌદ્ર અને ધર્મ, શુકલ એ ધ્યાન ચાર છે
તેમાંય ધર્મને શુકલ, મોલ કારણ તો બને.
[10] નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિ ધ્યાનના ચાર ભેદોનો નિર્દેશ કરે છે. જેના પેટા ભેદોવગેરે હવે પછીના સૂત્રમાં જણાવવાના છે. પણ મુખ્યવૃત્તિએ વિચારીએ તો ક્રૂર અને સંકિલષ્ટ પરિણામો કે દુઃખોનો ત્યાગ કરી ક્ષમાદિ ધર્મ આદરના પરમ નિર્મળતાની પવિત્રતાની પ્રાપ્તિ થવી અર્થાત આત્મા સંપૂર્ણ શ્વેત કે શુકલ બની જવો તે શુકલ ધ્યાનના ચરમ સિમા અથવા ધ્યાનતપનું ઉત્કૃષ્ટ ફળ છે. આ રીતે આ રૌદ્ર ને છોડીને ધર્મ શુકલ આદરવા થકી ઉત્કૃષ્ટ ધ્યાન તપ થકી ઉત્કૃષ્ટ ફળની પ્રાપ્તિ કરવી.
0 1 0 0 0 0 0
(અધ્યાયઃ૯-સુત્રઃ ૩૦) U [1]સૂત્રહેતુઃ-ઉપરોકત જે ચાર ધ્યાન જણાવેલા છે. તેમાં છેલ્લા બે ધ્યાનનો હેતુ આ સૂત્ર થકી જણાવવો છે.
U [2] સૂત્ર મૂળ-પરે મોક્ષદૂ 0 [3]સૂત્ર પૃથક પર મોલ – હેડૂ
U [4]સૂત્રસાર છેલ્લા બે ધ્યાન મોક્ષના હેતુ છે. અર્થાતુ-ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ બે મોક્ષના હેતુ છે.]
U [5]શબ્દજ્ઞાનપરે-પર, પછીના બે મોક્ષદૂ-મોક્ષના હેતુભૂત U [6]અનુવૃત્તિ - (૧)૩મસંદનનશ્ચમ. સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન ની અનુવૃત્તિ લેવી (२)आरौिद्रधर्मशुक्लानि सूत्र. ९:२९
U [7]અભિનવટીકા- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી ધ્યાનના ફળને જણાવે છે. તે હેતુથી ધ્યાનને બે ભાગમાં પણ વહેંચી દે છે.
જ પરે-પર એટલે પછીના, છેલ્લા કે અંતિમ.
અહીં પર શબ્દદ્વિવચનમાં પ્રયોજાયેલ હોવાથી પરે નો અર્થ છેલ્લા બે એવા કર્યો છે. પણ છેલ્લા બે એટલે? -ધર્મધ્યાન અને શુકલ ધ્યાન અ. ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org