Book Title: Tattvagyan ane Kalyanno Marg
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shah Premchand Mahasukhram

View full book text
Previous | Next

Page 286
________________ [ ૨૫૭ ] ૧૧૦ [ વર્ષ ર૪ મું ] .જીવ સ્વભાવે (પિતાની સમજણની ભૂલે) દોષિત છે ત્યાં પછી તેના દોષ ભણું જોવું, એ અનુકંપાને ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સં. ગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે... [ ર૯૪ ] [ વર્ષ ર૪ મું] આર્તધ્યાન ધ્યાન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે. જીવને સ્વછંદ એ મહા મેંટે દોષ છે. એ જેને મટી ગયા છે તેને માર્ગને ક્રમ પામવો બહુ સુલભ છે. [ ૩૨૯ ] ૧૧ર [વર્ષ ૨૫ મું ] ન ગમતું એવું ક્ષણવાર કરવાને કઈ ઈચ્છતું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306