Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 170
________________ दीधिति:२० नित्यज्ञानत्वादित्यत्रापि विषयितावच्छिन्न-घटाधिकरणतानिरूपितस्वरूपसम्बन्धेन पटाभावप्रतियोगितावच्छेदक - पटत्वावच्छिन्ना-पटाधिकरणतासामान्यस्य अभाव एव नित्यज्ञाने वर्तते । विषयितावच्छिनपटाधिकरणतानिरूपित-स्वरूपसम्बन्धेनैव पटाधिकरणतायाः नित्यज्ञाने वर्तमानत्वात् । अतः तत्रापि पटाभावप्रतियोगितामादाय लक्षणसमन्वयः । एवमन्यत्रापि यथायोगमव्याप्ति-अतिव्याप्तिनिवारणं । सङ्गमनीयम् । ચન્દ્રશેખરીયા : ધ કાલિકેન ઘટવાનું મહાકાલ–ાત્ અહીં સાધ્યતાવચ્છેદક કાલિકસંબંધ છે અને તે કાલિકાવચ્છિન્ન પ્રકૃતસાધ્ય ઘટ છે. તે ઘટની અધિકરણતા મહાકાલાદિમાં સ્વરૂપસંબંધથી રહે છે. હવે ગગનાભાવપ્રતિયોગિતાવચ્છેદકગગન વાવચ્છિશગગનની અધિકરણતાસામાન્યનો કાલિકાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી મહાકાલમાં હેતુમાબૂમાં અભાવ જ છે. કેમકે મહાકાલમાં જો ગગન કાલિકથી રહેતું હોત, તો મહાકાલમાં ગગનાધિકરણતા એ સ્વરૂપસંબંધથી રહેત. પણ તે રહેતું ન હોવાથી તાદશાધિકરણતાસામાન્યનો અભાવ મળી જાય છે. અને તેથી ગગનાભાવ લેવાય તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક ઘટત્વ છે જ. એટલે અવ્યાપ્તિ નથી આવતી. આ લક્ષણમાં કેટલાક પદોનું પ્રયોજન જોઈએ. અહીં જો અધિકરણતાસામાન્યાભાવમાં સામાન્યપદ ન મૂકો તો વનિમાનું ધૂમાત્ સ્થલે વન્યભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક વનિત્વ છે અને તદવચ્છિન્ન એવા વનિઓ છે. તેમાં મહાનસીયવનિની અધિકરણતા મહાનસમાં છે અને એ નિરક્તસ્વરૂપસંબંધથી હેતુમામાં=પર્વતમાં તો રહેતી જ નથી. એટલે વહુન્યભાવપ્રતિયોગિતા જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. સામાન્યપદથી આ આપત્તિ નીકળી જાય. કેમકે વનિત્નાવચ્છિન્ન એવા પર્વતીયવનિની અધિકરણતા એ તો નિરુક્તસ્વરૂપસંબંધથી=સાધ્યતાવચ્છેદકસંયોગાવચ્છિન્ન-અધિકરણતા-નિરૂપિતસ્વરૂપસંબંધથી હેતુ માનુ=પર્વતમાં છે જ એટલે પર્વતમાં સ્વરૂપથી તાદશાધિકરણતાસામાન્યનો અભાવ મળતો નથી. અમુકનો જ અભાવ મળે છે એટલે વહુન્યભાવ ન લેવાય. પણ ઘટાભાવાદિ લેવાય. જ્યાં વિષયિતાસંબંધથી ઘટ સાધ્ય છે. ત્યાં નિત્યજ્ઞાન–હેતુમાં પણ અવ્યાપ્તિ ન આવે. વિષયિતાસંબંધાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી પટાભાવપ્રતિયોગિતાવચ્છેદકપટવાવચ્છિન્ન-પટાધિકરણતા-સામાન્યનો અભાવ નિત્યજ્ઞાનમાં છે જ. નિત્યજ્ઞાનમાં પટાધિકરણતા એ વિષયિતાવચ્છિન્નપટાધિકરણતાનિરૂપિતસ્વરૂપથી તો ન જ રહે. વિષયિતાવચ્છિન્ન બની જતા અવ્યાપ્તિ ન આવે. એ રીતે બીજા સ્થાનોમાં પણ વિચારી લેવું. जागदीशी - एवं-यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकसम्बन्धसामान्ये,साध्यतावच्छेदकसम्बन्धत्वहेत्वधिकरणीभूतयत्किञ्चिद्व्यक्त्यनुयोगिकसम्बन्धत्वोभयाभावः, - तादृशप्रतियोगिता कथं नोक्तेति चिन्तनीयम् ॥२०॥ चन्द्रशेखरीया : अथवाऽस्मादनन्तरोक्तादपि लक्षणाद् लघुतरं लक्षणं संभवति । तथाहि यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगिकसम्बन्धसामान्ये साध्यतावच्छेदकसम्बन्धत्व-हेत्वधिकरणीभूत ઉtoothsoninin0000000000000000000000000000000016ttest tree .Abthe NonoAD00000000000000000000000000001-AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૫

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214