Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 212
________________ ઉચ્ચ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણના સોપાન સર કરવાના લક્ષને વરેલા ( તપોવનમાં ભણતા બાળકો ) અતિથિઓને નમોનમઃ કરે છે. ...રોજ નવકારશી કરે છે. ..રોજ અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. ... રોજ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. ...રોજ ગુરુવંદન કરે છે. ...રોજ નવી નવી વાર્તાઓ સાંભળે છે. ...રોજ કુમારપાળ રાજાની આરતિ ઉતારે છે. ...રોજ નવી નવી વંદનાઓ ગાય છે. ...રોજ નવા સ્તવનના રાગ શીખે છે. ...કોમ્યુટર શીખે છે ...કરાટે શીખે છે.. ...સ્કેટીંગ શીખે છે ...યોગાસન શીખે છે.... ...સંગીતકળા શીખે છે... નૃત્યકળા શીખે છે... ...લલીતકળા શીખે છે ...ચિત્રકળા શીખે છે... ...વકતૃત્વકળા શીખે છે ..અભિનયકળા શીખે છે... ...અંગ્રેજીમાં speech આપતાં પણ શીખે છે... માતાપિતાના સેવક બને છે. પ્રભુના ભક્ત બને છે. ગરીબોના બેલી બને છે. પ્રાણીઓના મિત્ર બને છે. શક્તિમાન બનવા સાથે ગુણવાન બને છે.

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214